સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 30 જાન્યુઆરી 2017 (13:55 IST)

અવસર મળ્યું તો દીપિકા પાદુકોણને કિસ કરવા ઈચ્છું છું

એક ફિલ્મ અભિનેતા જે ખૂબ શર્માળું ગણાય છે એ કહે છે કે જો અવસર મળ્યું યો દીપિકા પાદુકોણને એક લાંબી કિસ આપવા ઈચ્છીશ. તેના આ ખુલાસાથી બધા હેરાન રહી ગયા.            


                                                                             કોણ છે એ હીરો.. આગળ પાના પર 
 
 

આ હીરોનો નામ છે ટાઈગર શ્રાફ . એ તેમના પિતા જેકી સાથે કરણ જોહરના ટીવી શો કૉફી વિદ કરણમાં નજર આવ્યા. કરણએ  સવાલ પૂછ્યા કે જો એ એક દિવસના માટે રણવીર સિંહ બની ગયા તો શું કરીશ ? ટાઈગરએ જવાબ આપ્યા કે એ તેમની શર્મિળી છવિથી મેળ નહી ખાતો. ટાઈગરે કીધું કે દીપિકાએ એક લાંવો ચુંબન આપીશ સાથે કહીશ કે બેફીક્રેમાં તેણે ભલે જ કિસિંગ સીન કર્યા હોય , પણ દીપિકાને કિસ કરવું સ્પેશલ છે. 
tiger