Whatsapp પર તમારી પર્સનલ ચેટને બચાવી રાખવું પણ એક મુશ્કેલ ટાસ્ક થઈ ગયું છે. એક નવું વ્હાટસએપ બગ ઘણા યૂજર્સની જૂની ચેટ હિસ્ટ્રીને ડિલીટ કરી રહ્યું છે. આવો જાણીએ કેવી રીતે બચાવીએ તમારી ચેટ દુનિયાના સૌથી મોટા ઈંસ્ટેંટ એપ વ્હાટસએપ્ માં હવે નવી સમસ્યા આવી ગઈ છે. ઘણા યૂજર્સનો...