1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified બુધવાર, 13 એપ્રિલ 2022 (19:00 IST)

WhatsApp સીધું જેલભેગા કરાવશે

Whatsapp મેસેજ વગર તો કામ જ નહી ચાલે પણ હવે વાટસએપ ચલાવતા સાવધાની રાખવી પડશે. વોટ્સએપમાં મેસેજ મોકલતી વખતે બેદરકારી કરી તો જેલ જવુ પડી શકે છે. 
 
એક ચેટિંગ પ્લેટફોર્મ છે, જ્યાં તમે સરળતાથી તમારા કોન્ટેક્ટ્સને કનેક્ટ કરી શકો છો. ઘણી વખત તમે એવા ગ્રુપ્સ સાથે જોડાઈ શકો છો જ્યાં કદાચ અમુક લોકો તમને જાણતા હશે અને તેમાંથી મોટાભાગના લોકો અજાણ રહે છે. એવામાં કશુ પણ કહેવુ અને મેસેજ કરવા અથવા પછી કોઈ મીડિયા ફાઈલ મોકલતા પહેલા તમારે ખૂબ ધ્યાન રાખવુ પડે છે. કારણકે જો તમે ધ્યાન નહીં રાખો તો તમારે પોલીસ અને કોર્ટ-કચેરીના ચક્કર કાપવા પડશે.