સામગ્રી - 8-10 બાફેલા બટાકા(મસળેલા), 2-3 વાડકી રાજગરાનો લોટ, થોડા લીલા મરચાં વાટેલા, ઝીણી સમારેલી કોથમીર, થોડી કિશમિશ, 8-10 કાજૂ, 2 નાની ચમચી લાલ મરચુ, ફરિયાળી મીઠુ સ્વાદમુજબ, તેલ તળવા માટે. બનાવવાની રીત - સૌ પહેલા સેકેલા રાજગરાના લોટને એક તપેલીમાં ...