ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : ગુરુવાર, 1 જુલાઈ 2021 (13:53 IST)

IGNOU July 2021- રી રજિસ્ટ્રેશન માટે આવેદનની તારીખ વધી

ઈંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સર્ટીએ જુલાઈ સેશન 2021ના રી-રજીસ્ટ્રેશન માટે આવેદનની તારીખ વધારી નાખી છે. હવે ઉમેદવાર 15 જુલાઈ સુધી આવેદન કરી શકે છેૢ આવેદન ઑનલાઈન ઈગ્નૂની આધિકારિક વેબસાઈટ ignou.ac.inથી કરી શકો છો. 
 
તમને જણાવીએ કે રી-રજીસ્ટ્રેશનનો મતલબ હોય છે. આવતા વર્ષ કે સેમેસ્ટર માટે રજીસ્ટર કરવું. આ અંડરગ્રેજુએટ, પોસ્ટ ગ્રેજુએટ ત્રણ વર્ષના સેમેસ્ટર બેસ્ડ પ્રોગ્રામ પર જ એપ્લીકેબલ છે. તમે આવતા વર્ષ કે સેમેસ્ટર માટે ત્યારે રી-રજીસ્ટર કરી શકો છો. જ્યારે તમે પાછલા સેમેસ્ટરના ટર્મ એંડ એગ્જામિનેશનના અસાઈનમેંટ સબમિટ કર્યા હોય તેની સાથે ઈંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સર્ટી (IGNOU) એ ટર્મ એંડ એગ્જામ જૂન 2021 (TEE June 2021) માટે અસાઈનમેંટ, પ્રોજેકટ રિપોર્ટ વગેરે જમા કરવાની અંતિમ તારીખ 15 જુલાઈ સુધી વધારી નાખી છે . હવે ઈંગ્નૂના વિદ્યાર્થી 15 જુલાઈ 2021 સુધી એમાના  અસાઈનમેંટ/ પ્રોજેકટ રિપોર્ટ અને પરીક્ષા ફાર્મ 9 જુલાઈ સુધી જમા કરાવી શકે છે.