સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : સોમવાર, 17 જુલાઈ 2017 (17:34 IST)

Palmistry - જો હ્રદય રેખા આવી છે તો તમે છો ધોખેબાજ... (see video)

શુ કહે છે તમારી હ્રદય રેખા તમારા વિશે જાણો વીડિયો દ્વારા

હ્રદય રેખા 
 
- બુધ પર્વત પર શ્રેણીબદ્ધ થવુ.. સંતાન ઉત્પત્તિ 
- તૂટવી કે નાની થવી પ્રેમમાં નિષ્ફળતા 
- એક અન્ય રેખા નીકળીને શુક્ર પર જાય તો સફળતા 
- ગુરૂ પર્વત સુધી જાય તો ધાર્મિક શિક્ષિત અને પ્રેમી 
- શનિ અને ગુરૂ પર્વતના વચ્ચે સુધી જાય તો સ્નેહશીલ 
- મધ્યમાની નીચે જાય તો સ્વાર્થી અને દગાબાજ 
- ગાઢ અને સ્પષ્ટ હોય તો સંવેદનશીલ