મે મહિનામાં આ બે રાશિના લોકોને વિદેશ જવાના યોગ છે... જાણો આપની રાશિ (May Astro 2018)

Last Updated: ગુરુવાર, 10 મે 2018 (10:06 IST)

મેષ - તમારે માટે વધુ લાભદાયી સમય રહેશે. ઉત્તમ વસ્ત્ર અને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે. આનંદ ઉલ્લાસ માટે ઉત્તમ સમય છે. ક્યાકથી શુભ સમાચાર પ્રાપ્ત થશે.
બે અઠવાડિયા પછી તમારા મહત્વપૂર્ણ કાર્યમાં વિલંભ અથવા વિધ્ન આવી શકે છે. તેથી તમે દરેક કાર્યમાં સાવધાની રાહો. કોઈ દુર્ઘટનાની શક્યતા છે.
મનમાં અશાંતિ કાયમ રહેશે.
ક્યા પણ મન નહી લાગે.
તમારા બનતા કામ બગડી શકે છે.

17 તારીખ પછી પ્રેમ સંબંધોમાં સફળતા પ્રાપ્ત થશે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે.
વેપાર ઘંઘા અને નોકરી માટે ઉત્તમ સમય રહેશે.

વૃષભ - મહિનાની શરૂઆતમાં મોજ-મસ્તી અને હરવુ ફરવુ રહેશે. કોઈ આચાર્ય ધર્મગુરૂના દર્શન કરવાની તક પ્રાપ્ત થશે. કશુ ઉત્તમ કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે તમારા દ્વારા કોઈના વિશે ખોટી વાત કરવાની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે જે તમને વ્યાકુળ કરશે.
તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે. માન પ્રતિષ્ઠા વધશે.
તમારુ કાર્ય ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે.
નોકરી ધંધા માટે પરિવર્તન લાભ થશે. વ્યવસાયમાં નવી કાર્ય પ્રણાલી અપનાવશો. આળસ દૂર થવાથી તમાર્નુ મન વધુ ક્રિયાશીલ રહેશે.
વિદેશ પ્રવાસમાં સફળતા મળશે.

મિથુન - મહિનાની શરૂઆતમાં તમન દિવ્ય શાંતિનો અનુભવ પ્રાપ્ત થશે.
વ્યવહારિક કાર્યો માટે બહાર જવાનો કાર્યક્રમ બનશે.
તમારા નિકટના સંબંધોમાં આનંદ અને મીઠાસ ફેલાય શકે છે. તમને કોઈ મહત્વપૂર્ણ કાર્ય અથવા મીટિંગ માટે સફળતાની શક્યતા છે. પ્રણય સંબંધોમા સફળતા પ્રાપ્ત થશે.
જો કે આ સમયે તમારામાં ભોગ વિલાસ અને વિજાતીય આકર્ષણ વધુ રહેશે.

જેને કારણે તમારી પ્રતિષ્ઠા ખંડિત ન થાય તેનુ ધ્યાન રાખો.
નોકરીમાં પ્રગતિ અને આવકમાં વૃદ્ધિ થશે.
પેટ સંબંધી રોગ થવાની શક્યતા છે.
માનસિક અશાંતિનો અનુભવ કરશો.
મકાન વાહન અથવા જમીનના વિષયમાં મુશ્લેકી વધશે. તમારામાં રોમાંસની ભાવના વધશે.

કર્ક - આર્થિક મામલે શરૂઆતમાં લાભનુ અનુમાન છે. પણ મહિનાના મધ્ય ચરણમાં તમે વિલાસી જીવનશૈલી અને મોજ શોખ ઉપર બેહિસાબ ખર્ચ કરીને ખુદને આર્થિક તંગીમાં લાવી શકો છો મહિનના મધ્યમાં તમને કામકાજમાં વધુ મહેનત કરવા પર પણ સફળતા મળવાની શક્યતા છે.
અપચો અથવા પેટમાં દુખાવો
શરદી ખાંસી વગેરે સતાવશે.
આવેશમાં આવીને કોઈપણ જોખમ ભર્યો વિચાર, નિર્ણય અથવા યોજના બનાવશો તો તમારા જ પગ પર કુહાડી મારવા જેવી સ્થિતિ નિર્મિત થશે.
કામકાજની દ્રષ્ટિથી બધુ મળીને તમારી સક્રિયતા અને વ્યવસાયિક સમજ સારી રહેવાથી ચિંતાનુ કારણ દેખાતુ નથી.
- પ્રણય પ્રસંગમાં સાવધ રહો. વર્તમન સંબંધ ખૂબ ધીમી ગતિથી આગળ વધશે.
ભાગ્યનો સાથ હાલ ઓછો મળશે. અને તેનાથી ઉલ્ટુ વ્યવસાયિક વેબદુનિયાખર્ચને પૂરા કરવા માટે બીજાની મદદ લેવી પડે એવે શક્યતા પણ છે. પરિવારમાં મહેમાનોનુ આગમન થશે. તમે તેમની આવા-ભગતમાં વ્યસ્ત રહેશો. મુસીબતના સમયે તમારો જ પરિવાર તમારી સાથે રહેશે. જેને કારણે તમારુ મનોબળ પણ વધશે.
મહિનાના ઉત્તરાર્ધમાં નોકરિયાત લોકો માટે પરિણામ તેમના પક્ષમા નહી રહે. આ સમય તમને કોઈ કારણે કર્જ લેવાની જરૂર પડી શકે છે.
તેથી બની શકે ત્યા સુધી ખર્ચ પર કાબુ રાખો.

સિંહ - પ્રણય પ્રસંગમાં સાવધ રહો. વર્તમન સંબંધ ખૂબ ધીમી ગતિથી આગળ વધશે.
ભાગ્યનો સાથ હાલ ઓછો મળશે. અને તેનાથી ઉલ્ટુ વ્યવસાયિક ખર્ચને પૂરા કરવા માટે બીજાની મદદ લેવી પડે એવે શક્યતા પણ છે. પરિવારમાં મહેમાનોનુ આગમન થશે. તમે તેમની આવા-ભગતમાં વ્યસ્ત રહેશો. મુસીબતના સમયે તમારો જ પરિવાર તમારી સાથે રહેશે. જેને કારણે તમારુ મનોબળ પણ વધશે.
મહિનાના ઉત્તરાર્ધમાં નોકરિયાત લોકો માટે પરિણામ તેમના પક્ષમા નહી રહે. આ સમય તમને કોઈ કારણે કર્જ લેવાની જરૂર પડી શકે છે.
તેથી બની શકે ત્યા સુધી ખર્ચ પર કાબુ રાખો.

કન્યા - મહિનાને શરૂઆતમાં સ્વસથ્ય નરમ રહી શકે છે. પ્રણયપ્રસંગમાં સાવધાની રાખો. તમારા સંબંધોમાં વિવાદ થવા અને અચાનક પરિવર્તન આવવાની શક્યતા પણ
દેખાય રહી છે. પૈતૃક સંપત્તિ સંબંધી સમસ્યાને પૂર્વાર્ધના દરમિયાન છોડશો નહી પરિણામ તમારા પક્ષમા નહી આવે. તમે સંતાનના કેરિયરની દિશા નક્કી કરવાને લઈને ચિંતિત રહેશો. તમારી કોઈ વસ્તુ ગુમ થઈ શકે છે કે ચોરી થઈ શકે છે. જીવનસાથી સાથે ટક્કર થઈ શકે છે. તમે મહેનત ખૂબ કરશો પણ તેની તુલનામાં ફળ ઓછુ મળશે. મહિનાના ઉત્તરાર્ધમાં તમે ક્યાક બહાર જવાનો કાર્યક્રમ બનાવશો. વેબદુનિયા તમારે માટે આર્થિક માર્ગ ખુલશે. તમે તમારા કાર્યને ગંભીરતાથી લેશો.
તમને દરેક સમસ્યાથી મુક્તિ મળશે ધન અને પ્રેમ બંને પ્રાપ્ત થશે.

તુલા - આ સમય તમારા ઘનના સ્ત્રોત વધારવા માટે સક્રિય રહેશો. નોકરિયાત લોકો પોતાનુ જ્ઞાન પ્રદર્શિત કરીને વરિષ્ઠ અધિકારીઓને ખુશ કરશે અને સારુ પ્રમોશન અને વેતનવૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. ભાઈ બહેનો અને મિત્રો તરફથી ઓછો સયયોગ મળશે.
કર્જ અથવા ઉધારી ચુકવવાનો માર્ગ મળશે. નવા વાહનની ખરીદી કરશો પણ આ રીતે કોઈપણ સોદો પૂરો કરવા દરમિયાન સારા ખરાબ દરેક પહેલુ અને તમારી આર્થિક સ્થિતિનુ ઊંડાણથી વિચાર કર્યા પછી જ આગળ વધો. વેબદુનિયા તમારી આસપાસનુ વાતાવરણ વધુ અનુકૂળ બનાવવા માટે ગેઝેટ્સ અથવા સાજ સજ્જાની વસ્તુઓ પર ખર્ચ કરવાની શક્યતા છે.
પ્રણય પ્રસંગમાં સફળતા મળશે.

વૃશ્ચિક - આત્મવિશ્વાસ અને મનોબળમાં વૃદ્ધિ થશે.
વિપરિત લિંગવાળા વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધુ રહેશે. અને દાંમ્પત્ય સુખનો આનંદ પણ ઉત્તમ પ્રાપ્ત કરી શકશો. તમારા વ્યક્તિગત પ્રભાવમાં વૃદ્ધિ થશે.
મિત્ર અને ભાઈ બંધુઓ તરફથી લાભ મળશે. તમારા સાહસમાં વૃદ્ધિ થશે.
સંતાન અને જીવનસાથી તરફથી આનંદની પ્રાપ્તિ થશે.
આવક ધીમી પણ નિયંત્રિત ગતિથી થશે તેથી ખર્ચને કાબુમાં રાખો.
વિદેશ ગમનના યોગ પણ છે.
ધાતુઓના વેપારમાં ધન પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે વિવાદથી બચો.

ધનુ - કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત થશે. ઘર માટે કોઈ નવી ખરીદી કરશો. સંબંધીઓ મિત્રો સાથે સંબંધમાં આત્મીયતામાં વૃદ્ધિ થશે.
તમે બહાર ફરવા પર વધુ ખર્ચ કરી શકો છો.
વેબદુનિયા તમારા વેપાર વ્યવસાય માટે મહેનત સફળ થતી દેખાશે. કોઈ નવા શુભ કાર્યની શરૂઆત કરવા માટે સમય ઉત્તમ છે. વેબદુનિયા વ્યવસાય સંબંધી યાત્ર શુભ ફળદાયી રહેશે.

યશ માન પ્રતિષ્ઠામાં વધારો થશે.
astro 2017

મકર - મહિનાની શરૂઆતમાં
તમારી રાશિથી ચોથા સ્થાનમાં સૂર્યનુ ભ્રમણ થઈ રહ્યુ છે. જયરે કે પંચમ સ્થાનમાં શુક્ર છે. વિવાહ સ્થાનમાં મંગળ અને કેતુની યુતિ છે. ગ્રહોની સ્થિતિને જોતા પ્રતીત થાય છે કે મકાનની લેવડ દેવડ સંબંધી કામકાજમાં વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. વેબદુનિયા નાના ભાઈ બહેનો પર ખર્ચ થશે.
જેમને પહેલા શરદી કફ શ્વાસ સંબંધી તકલીફ છે તેમણે હાલ ધ્યાન રાખવુ પડશે. આવકમાં વધારો થશે.
પરિવારના સભ્યોના વ્યવ્હારથી અસંતોષ થશે.


કુંભ - આ સમયે તમારે ખર્ચ પર કાબુ રાખવો પડશે. આવક સાથે બિન જરૂરી અથવા ખોટા ખર્ચની માત્રા વધશે. મિત્રોનો સારો સહયોગ પ્રાપ્ત થશે.
વેબદુનિયા માનસિક દુવિદ્યા અને અસમંજસમાં વૃદ્ધિ થશે. શારીરિક માનસિક કષ્ટ થઈ શકે છે. પરિવારમાં ક્લેશથી માનસિક તનાવ વધહ્સે. જમીન સંપત્તિઅ સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ભૌતિક સુખોમાં કમી આવશે. જોખમથી બચો ઘાયલ થવાની કે દુર્ઘટના થવાની શક્યતા રહેશે.


મીન - ઉતાવળ કરવાથી તકલીફ થઈ શકે છે. વેબદુનિયા આ દરમિયાન તમારા કામ પર પર્યાપ્ત ધ્યાન આપો. આ મહિને તમને એવુ પ્રતીત થાય કે આર્થિક રૂપથી મજા નથી આવી રહી અથવા બજેટની બહાર ખર્ચ થઈ રહ્યુ છે. આમ તો સારી વાત છે કે તમે પરિસ્થિતિઓ પર કાબુ મેળવી શકશો. તમારુ મન વધુ ચંચળ રહેશે. અને તમે ઉત્સાહી રહેશો. સૂર્યની અનુકૂળતાથી કાર્યક્ષેત્રમાં શુભ સ્થિતિ રહેશે.

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો


આ પણ વાંચો :