રવિવાર, 28 ડિસેમ્બર 2025
0

આજે મેહરબાની કરીને વાણી પર સંયમ રાખવું જાણૉ તમારું રાશિફળ 12/06/2019

બુધવાર,જૂન 12, 2019
0
1
મંગળવાર, 11 જૂન 2019 સૂર્યોદય : ૦5:27 સૂર્યાસ્ત : 19:15 ચંદ્રોદય : 13:21 ચંદ્રાસ્ત : 25:53 વિક્રમ સંવત : 2075 ચંદ્ર માસ : જેઠ
1
2
મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે.
2
3
કેટલીક સ્ત્રીઓ ખૂબ જ જાસૂસી મિજાજની હોય છે. પછી ભલે તે પોતાની પત્ની મા કે ગર્લફ્રેંડનુ નમ કેમ ન હોય પણ આજે અમે તમને કેટલીક એવી રાશિઓની પત્નીઓ વિશે બતાવી રહ્યા છે જે પોતાની પત્નીની દરેક નાનામાં નાની વાત પર નજર રાખે છે. તે પોતાના પાર્ટનરને લઈને ખૂબ ...
3
4
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે. રજુ છે 10 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી. 10 તારીખે જન્મેલા વ્યક્તિઓનો મૂલાંક ...
4
4
5
મેષ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
5
6
મેષ: સપ્તાહ દરમિયાન 10 અને 11 તારીખના સમયે નાણાંની સ્થિતિને મજબૂત થશે. વૈવાહિક જીવન આનંદ દ્વારા પસાર થશે. વિચારોમાં શુદ્ધતા રહશે. . ધાર્મિક મુસાફરી થશે. વિદેશમાં મુસાફરી કરવાનો સમય અનુકૂળ છે. ડ્રાઇવિંગ કરતા સમયે સાવધાની રાખવી. દુર્ઘટના થવાની ...
6
7
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે. રજુ છે 8 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી. તારીખ 8 ના રોજ જન્મેલ વ્યક્તિનો ...
7
8
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
8
8
9
મેષ સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે.
9
10
મેષ નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.
10
11
આજે સોમવતી અમાવસ્યા અને શનિ જયંતીનો શુભ સંયોગ પડી રહ્યો છે. આવો યોગ 149 વર્ષ પછી બની રહ્યો છે તો આજે અમે આપને જણાવી રહ્યા છે સોમવતી અમાવસ્યાનુ મહત્વ અને કેટલક ઉપાયો જેને કરવાથી તમે સુખ સંપત્તિ મેળવી શકો છો.
11
12
મેષ- સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
12
13
મેષ :- (અ.લ.ઇ) સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે. ગુમાવેલ ધન પાછુ મળશે. ખેતીમા આવક વધશે. નોકરીમા સારા અધીકાર મળશે.
13
14
દરેક વ્યક્તિની હથેળીઓમાં બુધ પર્વતની નીચે ચન્દ્રમાંનો પર્વત સ્થિત રહે છે. આ હથેળીના જડને સ્પર્શ કરે છે. ચંદ્ર પર્વતથી વ્યક્તિના મન અને આર્થિક સ્થિતિને જાણી શકીએ છીએ. આ પર્વતથી આકસ્મિક દુર્ઘટનાઓ વિશે પણ જાણ કરી શકાય છે. આ પર્વત વ્યક્તિના સ્વભાવ અને ...
14
15
મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે બીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
15
16
જૂન મહિનાની શરૂઆત શનિ જયંતી, સોમવતી અમાવસ્યા સાથે ઘણી ધાર્મિક રીતે થઈ રહી છે. આ બધા વચ્ચે જોવા મળનારી વાત છે કે તમારા ગ્રહ નક્ષત્ર તમારી રાશિ પર કેવો પ્રભાવ નાખે છે.
16
17
મેષ ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી
17
18

દૈનિક રાશિફળ 30/05/2019

ગુરુવાર,મે 30, 2019
મેષ સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે.
18
19
નીતિગત કોર્ટ કચેરીની સમસ્‍યાઓમાં સમય વીતશે. શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે.
19