0
આજે મેહરબાની કરીને વાણી પર સંયમ રાખવું જાણૉ તમારું રાશિફળ 28/05/2019
મંગળવાર,મે 28, 2019
0
1
આજે સાત કેળાં ખાઈ ઘર બહાર નીકળો. તો િદવસ આનંદમાં જશે. નવી નોકરીની તક છે. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગિત થાય. વિવાહનો પ્રસંગ ઉભો થાય. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા.
1
2
દૈનિક રાશિફળ -જાણો શુ કહે છે તમારી આજની રાશિ (26-05-2019
2
3
દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 23/5 /2019
3
4
ષ - આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. બિઝનેસ પાર્ટનરની મદદથી નફો થવાનો છે. આજે કોઈ પણ વાતને સાધરણ રીતે ન લેશો
4
5
મોદીજીની વૃશ્ચિક લગ્નની કુંડળી છે. તેમને અને લગ્નેશ છે મંગળ, જો લગ્નમાં જ સ્થિત છે. લગ્નેશનો લગ્નમાં જ સ્થિત હોવી એક ખૂબ જ મોટો પ્લસ પોઈંટ છે પણ પણ સાથે જ પોતાની નીચ રાશિમાં સ્થિત ચંદ્ર નીચ ભંગ રાજયોગ બની રહ્યો છે. અને પંચ મહાપુરૂષ યોગની વાત કરીએ ...
5
6
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
6
7
બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.
7
8
જાણૉ શું ખાસ છે આજની તમારી રાશિમાં 19/05/2019
8
9
મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે.
9
10
મેષ - આજે તમે ખૂબ ખુશ રહેશો, તમને ખુશ રહેવાથી કોઈ રોકી શકશે નહિં. તમારુ વલણ સકારાત્મક રાખજો, જેનો લાભ તમારા કામ પર થશે. ઓફિસમાં લોકો તમારી અદેખાઈ કરશે. અત્યાર સુધી અધૂરાં મુકેલા કામોને પૂરાં કરવા માટે સારો દિવસ છે.
10
11
મેષ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
11
12
મેષ ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.
12
13
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
13
14
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
14
15
જાણો આ સાપ્તાહિક રાશિફળ- 13 મે થી 19 મે સુધી Weekly astrology
15
16
મેષ સ્વાધ્યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે.
16
17
મેષ (અ,લ,ઈ) : દિવસમાં સંજોગો સુધરતા લાગે છે. મહેનતનું યોગ્ય ફળ મળે છે. આર્થિક મૂંઝવણોમાંથી બહાર આવાય. ઉઘરાણી બાકી હોય તો તે બહુ ઝડપથી મળે. ખર્ચનો પ્રસંગ ઉભો થાય.
17
18
મેષ :બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે.
18
19
મેષ- ભવન નિર્માણ સંબંધી કાર્યો થશે. ખર્ચ, પ્રવાસ વગેરેના યોગ છે. નવા સંબંધ બની શકે છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યો
19