શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

સાપ્તાહિક ભવિષ્યફળ - 22 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી શું લાવ્યું છે ખાસ

રવિવાર,નવેમ્બર 21, 2021
0
1
આજે સાત કેળાં ખાઈ ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે. નવી નોકરીની તક છે. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગિત થાય. વિવાહનો પ્રસંગ ઉભો થાય. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા.
1
2
માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષ દ્વિતિયા 21 નવેમ્બર 2021, રવિવારના રોજ સવારે 11:30 કલાકે, તેના પ્રાકૃતિક સંક્રમણ દરમિયાન, ગુરુ શનિદેવની પ્રથમ રાશિ, મકર રાશિ છોડીને શનિદેવની બીજી રાશિ કુંભ રાશિમાં સંક્રમણ શરૂ કરશે. દેવગુરુ લગભગ 13 મહિના સુધી રાશિચક્રમાં ...
2
3
છોકરાઓ તેમની પસંદની છોકરીને પટાવવા માટે ઘણી રીત અજમાવે છે. ત્યાં જ કેટલાક છોકરાઓ એવા પણ હોય છે જે બહુ કોશિશ કર્યા પછી પણ છોકરીઓને પટાવી શકતા નથી. તેથી એ બીજા છોકરાઓને ગર્લફ્રેંડની સાથે જોઈએ તેને બહુ બળતરા પણ થાય છે. આજે અમે તમને જણાવીશુ કે કઈ ...
3
4
જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.
4
4
5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ કાયદા પરત લીધા ત્યારબાદ વિવિધ નેતાઓની પ્રતિક્રિયાઓ આવવી શરૂ થઈ છે. વડાપ્રધાન મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા જાહેરાત કર્યા બાદ રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ ...
5
6
અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો.
6
7
આ મહિને 19 નવેમ્બરના રોજ ભારતમાં વર્ષનુ અંતિમ ચંદ્ર ગહણ છે. હિન્દુ કેલેન્ડર મુજબ ગ્રહણ કારતક પૂર્ણિમાના દિવસે પડી રહ્યુ છે. અને આ વૃષ રાશિમાં રહેશે. આ વર્ષનુ અંતિમ ચંદ્રગ્રહણ છે, પણ ભારતીયો માટે આંશિક ગ્રહણ લાગશે.
7
8
જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
8
8
9
મનોરંજન, આમોદ-પ્રમોદ સંબંધી વિશેષ યોગ. મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. પદ, મકાન, વાહન સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. તમારી વાણીને કડવી ના થવા દો. આરોગ્યની દ્રષ્ટિએ સપ્તાહ ઠીક કહી શકાય છે. જૂના રોગોથી છૂટકારો મળશે. તમારા શત્રુ સક્રિય રહેશે. ...
9
10
આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. અમુક મિત્રો તમારો સમય અને પૈસા નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે, તેમનાથી દૂર રહો. તમારા નવા કામમાં તમારા જીવનસાથી મુખ્ય સહયોગી ...
10
11
પરાક્રમ રંગ લાવશે નોકરીમાં પ્રગતિ થશે. તમે જે કલ્પના કરી છે તેને અમલમાં મૂકો. સારું રહેશે. આરોગ્ય, પ્રેમ, વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો છે. બજરંગ બાલીની પૂજા કરો
11
12
મેષ - આ અઠવાડિયા પણ કામકાજી દશા સંતોષજનક, યત્ન કરવા પર યોજનાબંદી થોડી આગળ વધશે. અઠ્વાઅડિયાનું મધ્ય સુધી સાવધાની રાવધાની અને ટેંશનપૂર્ણ રહેશે . વેપાર અને કામકાજની દશા સારી. પ્રયત્નોમાં સફળતા મળશે. આરોગ્ય માટે સારો નથી. વાહન પણ સજાગ રહીને ડ્રાઈવ કરો ...
12
13
આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. શુભ સમાચાર મળશે. વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખવી જરૂરી છે.
13
14
આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. વાહન ધ્‍યાનથી ચલાવો. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. સંતાન પક્ષની ચિંતા દૂર થશે.
14
15
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
15
16
માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે. તેથી ધંધામાં બઢતીના યોગ છે.
16
17
મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
17
18
તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
18
19
આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે.
19