0
ફ્રી ઓફ ચાર્જ
ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
0
1
ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
શિક્ષક - ટિમ્બકટુ ક્યા છે ?
વિદ્યાર્થી - ખબર નહી મેડમ, પણ મારા ખ્યાલથી ટિમ્બક વન અને ટિમ્બક થ્રી ની વચ્ચે જ ક્યાક હશે.
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
રમણ - મને છ વાગે ઉઠાડી દેજે
મમ્મી - પણ, બેટા છ તો વાગી ગયા છે
રમણ - તો પછી ઉઠાડી દો ને .
2
3
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
પહેલોલાગે છે કે આજે વરસાદ નહી પડે.
બીજો - નહી આજે તો વરસાદ જરૂર પડશે ?
પહેલો -કેમ ?
બીજો - એક તો મે નવા કપડાં પહેર્યા છે, છત્રી પણ ઘરે ભૂલી આવ્યો છુ, અને ઉપરથી પેપરમાં પણ લખ્યુ છે કે આજે વરસાદ નહી પડે.
3
4
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
પિતાજી - અરે, બેટા તે ભીનુ શર્ટ કેમ પહેર્યુ છે ?
પુત્ર - કારણ કે આના પર લખ્યુ છે કે વોશ એંડ વિયર
4
5
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
એક બાળક તેની દાદી પાસે ગયો અને બોલ્યો - દાદીજી, તમે શેરડી ખાશો ?
દાદી - કેવી રીતે ખાઉ, મારા મોઢાનાં તો એક પણ દાંત નથી
બાળક - તો સારુ, આ શેરડી સાચવો હુ રમીને આવું છુ.
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
ટીચર કહેઃ ગટ્ટુ બોલ તો, આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા કેમ કહેવાય છે?
ગટ્ટુ : કારણ કે મેડમ, પિતાનો બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
6
7
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે.
બીજો બોલ્યો - હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ.
એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો - તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે. ...
7
8
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
એક વાર પપ્પાએ નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા, મમ્મી બોલી બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે. તેમના ચાર વર્ષના છોકરા બબલુને આ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યુ - મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શુ ?
મમ્મી બોલી - જે ઘરમાં ન હોય તે.
એક દિવસ બપોરે ટીવી જોઈ રહ્યો હતો, ...
8
9
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
બાળક - ચાલો પપ્પા આજે આપણે સ્કુલ સ્કુલ રમીએ.
પપ્પા - પણ હું શિક્ષક બનીશ.
બાળક - તો આજે હું ગેરહાજર છુ.
9
10
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
ડોક્ટર, તમારા દવાખાનામાં બે નર્સ ખૂબ જ બદમાશ છે.
હા, તેમણે જાણી જોઈને મૂકવામાં આવી છે.
કેમ ડોક્ટર ?
બીજી નર્સોને કારણે જો કોઈ દર્દી સાજો થઈને પણ ઘરે ન જાય તો અમે આમને ડ્યૂટી પર લગાવી દઈએ છીએ.
10
11
ગુરુવાર,ફેબ્રુઆરી 5, 2009
શિક્ષકઃ ગટ્ટુ, આ નદીનું પાણી ગરમ કેમ છે?
ગટ્ટુ : સર, માછલીઓ રસોઇ બનાવી રહી હશે.
11
12
ગુરુવાર,ફેબ્રુઆરી 5, 2009
સંગીત શિક્ષકઃ બાળકો, જીવનમાં જે પણ શીખો તે મનથી શીખો, જેમ મેં સંગીત એવી રીતે શીખ્યુ છે કે સંગીત મારી નસનસમાં ભરેલું છે.
કનુઃ હા સર, તમારું સંગીત તો ઊંધમાં પણ વાગે છે તમે રાત્રે સુઇ જાઓ છો ત્યારે બધુ સંગીત નસકોરા દ્વારા પ્રગટ થાય છે.
12
13
નિરવઃ મારા પપ્પા બાળપણમાં ખૂબ જ શક્તિશાળી હતા.
અજયઃ તને કોણે કહ્યુ ?
નિરવઃ મારા દાદાજી કહેતા હતા કે બાળપણમાં જ્યારે તારા પપ્પા રડતા હતા ત્યારે આખુ ઘર માથે લેતા હતા.
13
14
મમ્મી - ખબર છે, બેંકમાં સર્વિસ કરતી અમારી પેલી નવી આંટીનુ નામ મને આજે ખબર પડી ગયુ.
મમ્મી - કેવી રીતે ?
ટિંકૂ - હુ આજે જ્યારે પપ્પા સાથે બેંક ગયો હતો ત્યારે મેં એ આંટીને જોયા, તેઓ ત્યાં કામ કરી રહ્યા હતા. અને તેમની સામે કાઉંટર પર તેમની નેમ પ્લેટ પણ ...
14
15
પુત્રને હાથના બળે ઘરમાં ઘૂસતો જોઈને ગુપ્તાજી જોરથી બરાડ્યા
મૂર્ખ આ શુ કરે છે તુ ?
પુત્ર એ નાદાનીથી જવાબ અપ્યો તમારી ઈચ્છાનુ પાલન કરી રહ્યો છુ પિતાજી, તમે કહ્યુ હતુ ને કે હું ફેલ થઈસ તો તમે ઘરમાં પગ નહી મૂકવા દો.
15
16
શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
નંદૂજી - બેટા, હુ લગ્ન કરીને પછતાઈ રહ્યો છુ તેથી એક સલાહ તને પણ આપુ છુ કે તુ લગ્ન ન કરીશ.
મુન્નુ - યાદ રાખીશ પપ્પા, અને આ સલાહ મારા બાળકોને પણ આપીશ.
16
17
શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
ટિંકૂએ સવાલ પૂછી-પૂછીને પોતાના પપ્પાને હેરાન કરી નાખ્યા હતા.
તેણે એક પ્રશ્ન એ પૂછ્યો - પપ્પા તમે ઓફિસમાં શુ કરો છો ?
પપ્પાએ ગુસ્સામાં કહ્યુ - કંઈ નહી.
ટિંકૂ - હં..હં.... ત્યાં આરામ કરો છો એટલે જ ઘરે મોડા સુધી ટીવી જુઓ છો
17
18
શનિવાર,જાન્યુઆરી 24, 2009
એક બાળકે પંડિતજીને પૂછ્યુ - પંડિતજી, બિલાડીની પાછળ-પાછળ ચાલવુ એ શકુન કહેવાય કે અપશકુન ?
પંડિતજીએ જવાબ આપ્યો - બેટા, આ તો આ વાત પર નિર્ભર કરે છે કે આગળ ચાલનારો માણસ છે કે ઉંદર
18
19
શનિવાર,જાન્યુઆરી 24, 2009
એક છોકરાએ પોતાના પિતાજીને પૂછ્યુ - પિતાજી, એક માણસ એકથી વધુ લગ્ન કેમ નથી કરી શકતો ?
પિતાએ જવાબ આપ્યો - બેટા મોટો થઈને તુ જાતે સમજી જઈશ કે જે માણસ પોતાની રક્ષા નથી કરી શકતો તેની રક્ષા કાયદો કરે છે.
19