ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ

Last Modified સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (16:14 IST)
ડિમ્પી- તારું નામ
વિશી- શેરસિંહ
ડિમ્પી-પિતાનું નામ
વિશી- શમશેરસિંહ
ડિમ્પી- ક્યાં રહે છે
વિશી-શેરવાળી ગલીમાં
ડિમ્પી- ક્યાં જઈ રહ્યો છે
વિશી-શેરનો શિકાર કરવા
ડિમ્પી- તો અહી કેમ ઉભો છે
વિશી- આગળ કૂતરા ઉભા છે.


આ પણ વાંચો :