બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (14:57 IST)

ગુજરાતી જોક્સ- મજેદાર જોક્સ- હંસી રોકાશે નહી

બાબા- તમે શું જોઈએ? 
 
મંટૂ -સુંદર છોકરી જોઈએ 
 
બાબા- જો તૂ હિન્દુ છે તો તને કરીના આપીશ
મુસ્લિમ છે તો કટરીના આપીશ 
સિક્ખ છે તો અનુષ્કા આપીશ 
અને 
ક્રિશ્ચિયન છે તો જેનેલિયા આપીશ 
 
તારું નામ બોલ 
 
મંટૂ- વિજય અબ્દુલ સિંહ ફર્નાડિસ 
 
બાબા તેમના ચેલાથી 
 
માયાવતી આપ સાળાને વધારે હોશિયાર બની રહ્યું છે...