શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી-પુરુષ
Written By
Last Modified: સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (17:46 IST)

ગુજરાતી જોક્સ- અમારા ગામમાં પહેલો રેડિયો મારા પાપા લાવ્યા હતા

પત્ની- અમારા ગામમાં પહેલો રેડિયો 
મારા પાપા લાવ્યા હતા 
 
પતિ- આપણી મા વિશે વાતોં નહી 
બોલાય દીકરી 
 
પછી પતિદેવની જોરદાર થઈ ધુલાઈ