રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (17:39 IST)

ગુજરાતી જોક્સ - 21 વર્ષની તપસ્યા અને ગ્રીન ટી

પપ્પૂ- સ્વામીજી અહીં પહાડ પર ખૂબ ઠંડ છે 
આટલી ઠંડીમાં તમારી ખુશીનો રહસ્ય શું છે...? 
સ્વામીજી- 21 વર્ષની તપસ્યા અને ગ્રીન ટી 
મને ઠંડીથી બચાવે છે -આમ તમે શું પસંદ કરશો 
 
તપસ્યા કે ગ્રીન ટી 
 
પપ્પૂ- ગ્રીન ટી 
 
સ્વામીજી - તપસ્યા, બે કપ ગ્રીન લેતા આવજે 
 
પપ્પૂ- બેભાન