1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (17:53 IST)

મજેદાર જોક્સ હંસી રોકાશે નહી

હમણાં રસ્તામાં મને એક વ્યક્તિ મળ્યો અને પૂછ્યું –

આ ડોસીમાનું દવાખાનું ક્યાં છે ભાઈ?


હું પણ વિચારમાં પડી ગયો કે ઓલો,

સ્ત્રીનું દવાખાનું  હોય તે તો સાંભળ્યું છે.

બાળકોનું દવાખાનું પણ હોય તે પણ સાંભળ્યું છે.

પણ આ ડોશીમાંનું દવાખાનું ક્યાં હશે?

પછી એણે મને સરનામું લખેલી ચિઠ્ઠી બતાવી.

તો તેની ઉપર લખેલું ઘાટા અક્ષરોમાં લખ્યું હતું કે

ડો.સીમાનું દવાખાનું