મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
એક દિવસ શિક્ષકે ગોપીને પૂછ્યુ - ચાલ, ગોપી ઉભો થા, હું આજે તારુ જી.કે ટેસ્ટ કરુ છુ.
શિક્ષક - બતાવ, આપણા પ્રધાનમંત્રીનુ કોણ છે ?
ગોપી - મને નથી ખબર સાહેબ,
શિક્ષક - હવે, એ તો ખબર હશે કે તારા પપ્પાની બાઈક એક કિલોમીટર જતા કેટલો સમય લાગે છે ?