- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - ગુજરાતી બાળ કાવ્ય
તોબા આ ગરમીથી !
ગરમી ભારે ચેન ન મળતુખૂંચે લપેટ બની તીરવાંદરાને બોલી ઘરવાળીચાલો જઈએ કાશ્મીરશરીરથી વહે પરસેવો ખારોશુ થશે હો રામગીઘ બોલ્યો આગ લાગી છેક્યાં કરીએ આરામ રીંછના ગળાનુ હાંડકું બન્યુ રજાઈ ભારે નથી હટાવી શકાતી તેનેગરમી કરતી બોર કાગડા કા...કા.... બરાડતાનથી ઘડામાં નીર કાંકરા નાખી નાખીને હાર્યાનથી રહી હવે ધીર ગધેડાભાઈ તો મસ્ત થયા છેરોજ લગાવે છે લોટ કહેતા લોકો ખોટા બરાડતાગરમીના મનમાં ખોટ.