સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 17 નવેમ્બર 2023 (07:31 IST)

laxmi mantra- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, આ મંત્રના જાપ કરવાથી થશે ધન પ્રાપ્તિ અને સફળતા મળશે

laxmi mantra in gujarati
માં લક્ષ્મીને પ્રસન્ન કરી ધનવાન બનો- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર- ૐ શ્રીં, ૐ હ્રીં, ૐ શ્રીં હ્રીં મહાલક્ષ્મયે નમઃ
 
- માળા સાથે જાપ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે.
 
- શુક્રવારના રોજ  ૐ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ૐ નમ: મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી તમારી પ્રગતિ થશે.
laxmi mantra in gujarati
- શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.
 
- શુક્રવારના દિવસે ઘરના પૂજા સ્થળ પર શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવી લો. પછી માતા લક્ષ્મીનો મંત્ર ૐ શ્રીં શ્રીય નમ: નો 108 વાર જાપ કરવાનો છે. મંત્ર જાપ પછી માતા લક્ષ્મીને ખીર અને સાકરનો ભોગ લગાવો. પછી સાત વર્ષથી ઓછી ઉંમરની કન્યાને ખીર અને બે પડવાળી રોટલીનુ ભોજન કરાવો.