રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (11:01 IST)

ગઠિયા હોય કે માઈગ્રેન, ભાંગની ચાથી દૂર થશે દરેક સમસ્યા

ગઠિયા હોય કે માઈગ્રેન,  ભાંગની ચાથી દૂર થશે દરેક સમસ્યા 
 
તમે તુલસી, દૂધ, બ્લેક ટી કે લીંબૂની ચા તો ઘણી વાર પીધી હશે પણ આજે અમે તમને ભાંગની ચાના વિશે જણાવી રહ્યા છે. તમે પણ વિચારશો કે ભાંગની ચા કોણ પીવે છે.પણ તમને જણાવીએ કે તેનો સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. એંટીઓક્સીડેંટ, વિટામિંસ, પોટેશિયમ, મિનરલ્સ અને ફાઈબર જેવા ગુણથી ભરપૂર ભાંગની ચા ગઠિયા દુખાવા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ છે ભાંગની ચા બનાવવાના ઉપાય અને તેના ફાયદા 
શા માટે ફાયદાકારી છે Bhang chai 
અભ્યાસ પ્રમાણે સીમિત માત્રામાં ભાંગનો સેવન સ્વાસ્થયને કોઈ નુકશાન નહી પહોંચાડે છે પણ તેનો સેવન નશીલા પદાર્થની  જગ્યા સાચી રીતે કરવું સારું હોય છે. તેનો સેવન કરવાના સૌથી સરસ ઉપાય છે. ચા. વૈજ્ઞાનિકનો માનવું છે કે ભાંગની ચા પીવાથી ગભરાહટ, ચિંતા ઓછું કરવામાં વગેરેમાં મદદ મળી શકે છે. કારણ કે તેમાં વિટામિન, પોષક તત્વો અને એંટી ઓક્સીડેંટ જેવા ગુણ હોય છે. 
 
આ રીતે બનાવો ભાંગની ચા 
ભાંગ - 1 ગ્રામ 
પાણી- 1 લીટર 
તલસીના પાન 
ક્રીમ-1 ચમચી 
ચાનો વાસણ 
 
ભાંગની ચા બનાવવાની વિધિ 
 
ચા બનાવવા માટે સૌથી પહેલા પાણી ઉકાળી લો. પછી પાણીમાં ભાંગ અને તુલસીના પાન મિક્સ કરી આશરે 15 મિનિટ ઉકળવા દો. ત્યારબાદ ચાલણીથી ગાળીને  ભાંગને જુદો કરો. તમે ઈચ્છો તો તેમાં એક ચમચી ક્રીમ પણ મિક્સ કરી શકો છો. હવે તમે તેનો સેવન કરવું. દિવસભરમાં તેનો એક જ કપ પીવું. 
 
ભાંગની ચા પીવાના ફાયદા 
જૂના દુખાવાને દૂર કરે. 
શોધ પ્રમાણે ભાંગની ચા પીવાથી જૂનાથી જૂના દુખાવા દૂર થઈ જાય છે. મલ્ટીપલ સ્કેલેરોસિસ, કેંસર એડસ વગેરેથી પીડિત લોકો આ ચાનો સેવન દુખાવા દૂર કરવામાં કરી શકે છે.