બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 3 જૂન 2021 (11:32 IST)

ટાઈગર શ્રાફ અને દિશા પાટનીની સામે મુંબઈ પોલીસમાં દાખલ FIR

બૉલીવુડ અભિનેતા ટાઈગર શ્રાફ અને દિશા પાટનીની સામે મુંબઈએ FIR દાખલ થઈ છે. બ્રાંદા પોલીસ સ્ટેશન ડીસીપે અભિષેકે ત્રિમુખેએ પુષ્ટિ કરતા જણાવ્યુ છે કે આ બન્નેની સામે કોરોના પ્રતિબંધના ઉલ્લંઘનને લઈને કેસ દાખલ કરાવ્યો છે. 
 
ઘરથી નિકળવાના વાજયબી કારણ નહી જણાવી શક્યા ટાઈગર દિશા 
બ્રાંદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ ધનાવડેએ કહ્યુ કે કોરોના વાયરસના કારણે મુંબઈમાં બપોરે બે વાગ્યે પછી કોઈ કારણથી લોકોને અહી- ત્યાં ફરવા પર પ્રતિબંધ છે, તેથી ટાઇગર શ્રોફ અને દિશા આમ છતાં સાંજે  સુધી બાંદ્રા બસ સ્ટેન્ડ નજીક ફરતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, પોલીસને ઘરથી નિકળવાના માન્ય કારણ બંને જણાવી શક્યા ન હતા. અધિકારીએ કહ્યું કે ભારતીયદંડ સંહિતાની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
 
મહારાષ્ટ્રમાં જૂન સુધી લોકડાઉન 
મહારાષ્ટ્ર સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ હાલમાં રાજ્યમાં આવશ્યક દુકાનોને સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં જૂન સુધી તાળાબંધી છે.
 
પોલીસે રોકાયા 
 જણાવીએ કે આ ગયા દિવસો ડ્રાઈવ પર નિક્ળયાની કેટલીક તસવીરો સામે આવી હતી, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. આ દરમિયાન પોલીસે તેમને રોક્યા હતા. કારમાં દિશા આગળની સીટ પર બેસી 
અને ટાઇગર પાછળની સીટ પર હતો. ડ્રાઇવની મજા માણતી વખતે, આ બંનેને મુંબઇ પોલીસે તેને રોકી લીધું હતું. પણ પોલીસએ  તેના આધારકાર્ડની તપાસ કરી બાકીની ફાર્મલિટી પૂરી કર્યા પછી બંનેને 
જવા દેવાયા.