શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By

કૂતરાએ ખાઈ લીધી ચમચી, સર્જરી પર ખર્ચ કરવા પડ્યા 32 કરોડ રૂપિયા

ચમચી, સ્ટેપલર, કીલ, અંડરવિયર, ગુંદર, ફોનનો ચાર્જર, નોટ, હીરાની વીંટી અહીં સુધીકે અંડરવિયર સુધી... આ પાલતૂ કૂતરાએ એવી એવી વસ્તુ ખાઈ લીધી છે કે માલિકને માથા પકડી લીધું. 
 
આ છે બુગી. તેને એક દિવસ દવા લેતા-લેતા ચમચી નિગળી ગયું. સ્થિતિ સર્જરીની આવી ગઈ. એબીસી ન્યૂજ પ્રમાણે વર્ષ 2009માં કરાઈ એક સર્જરીમાં 5 મિલિયન ડાલર( આશરે 32 કરોડ રૂપિયા) ખર્ચ કરવા પડ્યા. 
 
આ છે લુસીનો. એક દિવસ તેની હાલત બગડી તો વેટનરી હોસ્પીટલ લઈ ગયા.  એક્સ-રે પર 300 ડૉલર ખર્ચ કરવા પડ્યા. ત્યારે માલિકને ખબર પડી કે તેની ખોવાયેલી એગ્જમેંટની રીંગ તો કૂતરાના પેટમાં ચે. 
 
આ છે ફ્રેડ. ન્યૂયાર્કમાં રહે છે. એક દિવસ તેને અંગૂર ખાઈ લીધા. તે ખાટ હતા કે નહી આ તો ખબર નથી . પણ કૂતરા માટે તો એકદમ ઝેર હતા. જીવ બચવવા માટે તેને ઉલ્ટી કરાવાઈ. ત્યારબાદ તેને ચૉકલેટ ખાઈ લીધી અને પછી હોસ્પીટેલ જવાની સ્થિતિ આવી ગઈ. આટલાથી મન નહી ભર્યું તો એક દિવસ ગુંદત અને ફોનનો ચાર્જર નિગળી ગયું. ડાક્ટરએ તેની સર્જરી કરી અને 2 લાખ 23 હજાર રૂપિયાના બિલ માલિકને પકડાવી દીધું.
 
આ છે સ્ટીવ- તેને તો એક દિવસ હજારો કાંકડ ખાઈ લીધા. ડાક્ટર એક્સરેની રિપોર્ટ જોઈ હેરાન રહી ગયા. તેની માલકિન રેબેરા પોતે એક જાનવરાનાઅ હોસ્પીટલમાં કામ કરે છે. તેથી તેની સારવાર તે હોસ્પીટલમાં થઈ ગઈ નહી તો સારવારમાં હજારો ખર્ચ કરવું પડતું.