રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : સોમવાર, 20 જાન્યુઆરી 2020 (18:59 IST)

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાનો તરીકો શું છે?

પાછલા વર્ષ સુધી આધાર કાર્ડ સરકારી કાર્ય માટે જરૂરી હતું પણ હવે આવું નથી. જેમ કે સિમ કાર્ડ માટે તમને આધાર નંબર આપવાની જરૂરત નથી. પણ તેનો આ અર્થ નહી કે આધાર કાર્ડની જરૂરત નથી રહી. આધાર કાર્ડ આજે પણ એક જરૂરી ઓળખ પત્ર છે. પણ મુશ્કેલી ત્યારે થઈ જાય છે જ્યારે તમે અચાનકથી આધારની જરૂરત પડે છે અને અમે ઑનલાઈન આધાર કાઢવુ હોય છે. પણ મોબાઈલ નંબર બદલી ગયું હોય છે. તો ચાલો આજે અમે તમને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવાના તરીકા જણાવીએ છે. 
 
જો તમે ઘરે બેસ્યા તમારા આધાર કાર્ડમાં તમારું મોબાઈલ નંબર બદલવા ઈચ્છો છો તો ભૂલી જાઓ, કારણકે આવુ શકય નથી. તમે પોતે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ નહી કરી શકો. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ માત્ર આધાર સેંટરથી જ હોય છે. તો આ સવાલ આવે છે કે તમારા ઘરની પાસના આધાર સેંટરની જાણકારી કેવી રીતે મળશે. આવો જાણીએ છે. 
 
તમે તમારા મોબાઈલથી જ ઘર બેસીને ખબર લગાવી શકો છો કે તમારી આસપાસ આધાર સેંટર ક્યાં છે તો સૌથી પહેલા ફોનના બ્રાઉજરમાં https://uidai.gov.in/ પર જવું. ત્યારબાદ તેમના ડાબી તરફ Update Aadhaatનો વિક્લ્પ મળશે. 
 
આ સેક્શનમાં Update Aadhaar at Enrolment/Update centre ના વિક્લ્પ પર તમને કિલ્ક કરવું છે. ત્યારબાદ તમને સામે એક વિંડો ખુલશે જેમાં આધાર સેંટર સર્ચ કરવા માટે  State, postal pin code અને Search Box ના વિક્લ્પ મળશે. 
 
ત્યારબાદ તમે તમારી સુવિધાપ્રામાણે વિક્લ્પ ચયન કરીને આધાર સેંટર પર જઈ શકો છો. ત્યા ગયા પછી તમને આધારનો ઓથેંટિકેશન થશે અને તમારાથી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવાનો આવેદન લઈ લેવાશે. આવેદનના થોડા દિવસ પછી તમને આધારમાં નવું મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. તમે  https://resident.uidai.gov.in/check-aadhaar-status પર જઈને પણ અપડેટનો સ્ટેટસ ચેક કરી શકો છો.