0
મોદીનુ શપથ ગ્રહણ - 6000 મહેમાનો માટે વેજ-નોનવેજ થાળી, દાળ રાયસીના અને રાજભોગ
બુધવાર,મે 29, 2019
0
1
ગત વખતે કૉંગ્રેસે શંકરસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. ભાજપથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. કૉંગ્રેસમાંથી અલગ થયા બાદ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે તેમણે જનવિકલ્પ મોરચા નામનો પક્ષ સ્થાપ્યો હતો. આ ...
1
2
રેશ ધાનાણી ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અમરેલી નંબર- 14 પરથી ભાજપે નારણભાઈ કાછડિયાને રિપીટ કર્યા છે. તેમની સામે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી મેદાનમાં છે. ગત વખતે વીરજીભાઈ ઠુમ્મરને કૉંગ્રેસે ટિકિટ આપી હતી.
2
3
હાલોલની મધ્યમાં આવેલા સિકંદર ખાનના રોજાને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો.
ભાજપે રામસિંહ રાઠવાને પડતા મૂકીને મહિલા ઉમેદવાર ગીતાબહેન રાઠવાને છોટા ઉદેપુર(નંબર 21)થી ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે. તેમની સામે રણજિત રાઠવા છે.ગત વખતે કૉંગ્રેસે ...
3
4
ડીસાના બટાટા ફ્રેન્ચ ફ્રાઇઝ માટે અનુકૂળ મનાય છે ભાજપે મોદી સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીને પડતા મૂકીને પરબત પટેલને ટિકિટ આપી છે. તેમની સામે પર્થી ભટોળને કૉંગ્રેસે ટિકિટ આપી છે. ગત વખતે જોઈતા પટેલ કૉંગ્રેસના ઉમેદવાર હતા.
4
5
નવસારી (નંબર 25) બેઠક ઉપર ભાજપના સાંસદ સી. આર. પાટીલ ફરી એક વખત ચૂંટણીજંગમાં છે. ગત વખતે કૉંગ્રેસે મકસૂદ મિર્ઝાને ટિકિટ આપી હતી, આ વખતે ધર્મેશ પટેલને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે.
5
6
એસટી સમુદાય માટે અનામત વલસાડ (26 નંબર) બેઠક ઉપર ડૉ. કે. સી. પટેલ ફરી વખત ભાજપની ટિકિટ ઉપર ચૂંટણીજંગમાં છે. ગત વખતે ડૉ. પટેલની સામે કિશન પટેલ હતા તો આ વખતે જીતુ ચૌધરીએ તેમની સામે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. આ બેઠક માટે એવું કહેવાય છે કે જે પક્ષ આ ...
6
7
ગત વખતે ભાજપના લીલાધર વાઘેલા તથા કૉંગ્રેસના ભાવસિંહ રાઠોડ વચ્ચે ચૂંટણીજંગ થયો હતો. આ વખતે ભાજપે ભરતસિંહ ડાભી, તો કૉંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે.
7
8
ગરબાડામાં નવવર્ષના દિવસે માલિકો તેમના પશુને પોતાની ઉપરથી પસાર થવા દે છે દાહોદ (નંબર 19) બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર ફરી એક વખત આ બેઠક ઉપરથી કિસ્મત અજમાવશે. ગત વખતે તેમની સામે ડૉ. પ્રભાબહેન તાવિયાડ હતાં. ...
8
9
બાલાસિનોરનો ડાયનોસોર પાર્ક ભારતમાં વિખ્યાત પંચમહાલ (નંબર- 18) રતનસિંહ રાઠોડની સામે કૉંગ્રેસે વી. કે. ખાંટને ઉતાર્યા છે. ગત લોકસભામાં ચૂંટાયેલા પ્રભાતસિંહ ચૌહાણને ભાજપે પડતા મૂક્યા છે. 2002માં ગોધરા ખાતે રેલવે સળગાવી નાખવામાં આવી હતી, જેના કારણે ...
9
10
હીરા તથા સાડી ઉદ્યોગ માટે સુરત હબ ... સુરત (બેઠક નંબર 24) બેઠક ઉપર ભાજપે દર્શનાબહેન જરદોશને રિપીટ કર્યાં છે, તેમની સામે કૉંગ્રેસે અશોક અધવેડાને ઉતાર્યા છે. ગત વખતે કૉંગ્રેસે નૈષધ દેસાઈને ઉતાર્યા હતા. કૉંગ્રેસે પાટીદાર નેતા અશોક અધવેડાને ઉતાર્યા છે, ...
10
11
ધોળકાનો પશુ મેળો ગુજરાતમાં વિખ્યાત. ખેડા (નંબર- 17) બેઠક ઉપર ભાજપના દેવુસિંહ ચૌહાણ વિરુદ્ધ બિમલ શાહ ચૂંટણીજંગમાં છે. શાહ કૉંગ્રેસે ચૂંટણીજંગમાં ઉતારેલા એકમાત્ર વણિક ઉમેદવાર છે. ભાજપે ચૌહાણને રિપીટ કર્યા છે, ગત વખતે તેમની સામે કૉંગ્રેસે દીનશા પટેલને ...
11
12
કચ્છનું રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. ગુજરાતમાં શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત બે બેઠકમાંથી એક કચ્છ (નંબર- 1) બેઠક છે. ભાજપે વિનોદભાઈ ચાવડા તથા કૉંગ્રેસે નરેશ મહેશ્વરીને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે. વિનોદ ચાવડા ગત વખતે પણ ભાજપમાંથી ચૂંટાયા હતા.
12
13
પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. પોરબંદરની (નંબર- 11) બેઠક ઉપરથી ભાજપે રમેશભાઈ ધડૂકને અને કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. ગત વખતે ભાજપના વિઠ્ઠલભાઈ રાદડિયાએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને પરાજય આપ્યો હતો. ...
13
14
સુરેન્દ્રનગરનું ખારઘોડા મીઠાના ઉત્પાદન માટે વિખ્યાત કૉંગ્રેસે સુરેન્દ્રનગર (નંબર- 9) બેઠકથી સોમાભાઈ પટેલને રિપીટ કર્યા છે. જ્યારે ભાજપે દેવજીભાઈ ફતેપરાના સ્થાને ડૉ. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે. લગભગ 40 કોળી સમુદાયની વસ્તી ધરાવતી આ બેઠક પર બંને ...
14
15
એશિયાટિક સિંહો માટે ગુજરાતનું જૂનાગઢ વિખ્યાત. જૂનાગઢની બેઠક ઉપર ભાજપે રાજેશ ચૂડાસમાને રિપીટ કર્યા છે, સામે કૉંગ્રેસે પૂંજા વંશને ટિકિટ આપી છે. 2014માં પણ ચૂડાસમાએ તેમના હરીફ વંશને પરાજય આપ્યો હતો. બંને ઉમેદવાર કોળી સમુદાયના છે. વડા પ્રધાન નરેન્દ્ર ...
15
16
ભાવનગરના અલંગમાં દેશ-વિદેશથી જહાજ ભાંગવા માટે આવે છે. ભાવનગર (નંબર 15) બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવાર ડૉ. ભારતીબહેન શિયાળને રિપીટ કર્યાં છે, ગત વખતે તેમણે કૉંગ્રેસના પ્રવીણ રાઠોડને પરાજય આપ્યો હતો. આ વખતે કૉંગ્રેસે પાટીદાર સમાજના મનહર પટેલને ટિકિટ ...
16
17
જામનગરમાં હવાઈદળ, નૌકાદળ તથા સેનાના મથક. જામનગર (નંબર 12) બેઠક ઉપરથી ભાજપે પૂનમબહેન માડમને રિપીટ કર્યાં છે, જ્યારે કૉંગ્રેસે મૂળુભાઈ કંડોરિયાને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની સાથે જામનગર ગ્રામીણની બેઠક ઉપર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. ...
17
18
દૂધસાગર ડેરીનો મહેસાણાના લાખો પશુપાલકો ઉપર પ્રભાવ. ભાજપે મહેસાણા (નંબર 4) પર શારદાબહેન પટેલને ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે. તેમના પતિ અનિલ પટેલ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા. ગત વર્ષે તેમનું નિધન થયું હતું.
18
19
ભરૂચનું કબીરવડ તેના વિસ્તારને કારણે વિખ્યાત. 1999થી ભરૂચ (નંબર- 23) બેઠક ઉપર વિજેતા મનસુભ વસાવાને ભાજપે આ બેઠક પર રિપીટ કર્યા છે, તેમની સામે કૉંગ્રેસે શેરખાન અબ્દુલ શકુર પઠાણને ઉતાર્યા છે. કૉંગ્રેસે રાજ્યભરમાંથી જે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ...
19