0
Congress: આ વખતે રાયબરેલીથી ચૂંટણી લડશે રાહુલ, યાદીમાં પ્રિયંકાનુ નામ નહી, અમેઠીથી કેએલ શર્મા ઉમેદવાર
શુક્રવાર,મે 3, 2024
0
1
ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ સંભાળી છે. ગુજરાતમાં આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં સંબોધી છે.
1
2
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું છે કે પાકિસ્તાન રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માટે ઉતાવળું છે. પીએમ મોદીએ કોંગ્રેસને પાકિસ્તાનની ચાહક પણ ગણાવી છે.
2
3
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરી ગયાં છે.
3
4
આજે પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. પીએમે કહ્યું કે પાડોશી દેશ સૌથી જૂની પાર્ટીના રાજકુમારને ભારતના વડાપ્રધાન બનાવવા માંગે છે.
4
5
લોકસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓએ વડાપ્રધાન મોદીને સમર્થન કર્યું છે. રાજવી માંધાતાસિંહે વડાપ્રધાનને સમર્થન કરવા સાથે કહ્યું કે, PM મોદીના કારણે ભારતમાં સૂર્યોદય થયો છે.
5
6
કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થઈ ગયા બાદ મીડિયા સાથે પણ વાતચીત કરી રહ્યા નથી. ગઈકાલે નિલેશ કુંભાણી સુરતમાં આવી ગયા હોવાની વાત રહેતી થઈ હતી. સુરત લોકસભા વિસ્તારની અંદર મતદારોનો ભારે રોષ નિલેશ કુંભાણી ઉપર જોવા મળી રહ્યો છે
6
7
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વડાપ્રધાન ખુદ ગુજરાતમાં પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.
7
8
આજે પીએમ મોદી મધ્ય ગુજરાતના આણંદ, તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે. આજે સવારે 10 વાગ્યે આણંદમાં જનસભાને સંબોધિત કરશે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં ચૂંટણી જનસભા સંબોધિત કરશે
8
9
Varanasi seat રાજસ્થાનના મિમિક્રી આર્ટિસ્ટ શ્યામ રંગીલા હવે લોકસભાની ચૂંટણી લડવાના છે. રંગીલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
9
10
ડીસા, 1 મે 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વડાપ્રધાન ખુદ ગુજરાતમાં પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.
10
11
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ દ્વારા રાજ્યની 26માંથી 26 બેઠકો પર જીત મેળવવા માટે કમર કસવામાં આવી છે
11
12
કેન્દ્રીય ગૃહમંત્રીનો જાહેરસભાનો વીડિયો એડિટ કરી વાઇરલ કરનાર 2 આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે, જેમાંથી એક આરોપી કોંગ્રેસના નેતાનો PA છે, જ્યારે બીજો આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે.કેન્દ્રીય ગૃહમંત્રીની પાલનપુર અને લીમખેડાની જાહેરસભાનો ...
12
13
PM modi nomination- ભારતીય જનતા પાર્ટી (BJP) પૂરી તાકાત સાથે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉમેદવાર બનાવવા જઈ રહી છે. પીએમ મોદીનું નોમિનેશન ખાસ સમયે થશે. નોમિનેશનના દિવસે પીએમ મોદી રોડ શો કરશે.
13
14
લોકસભા ચૂંટણી આવનારા સમયમાં ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. 7 મેના રોજ ચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ ચૂંટણીમાં જીત માટે ભયંકર ગરમીમાં પ્રચાર કરી રહ્યા છે.
14
15
Prajwal Sex Scandal: સેક્સ સ્કેંડલ અને તેમાં પૂર્વ પ્રધાનમંત્રી એચદી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના નામ આવવાથી રાજકરણમાં ભૂકંપ આવી ગયુ છે. એક તરફ જ્યાં પોલીસ આ મામલાની તપાસમાં લાગી છે
15
16
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનારની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. જેમાં પોસ્ટ વાયરલ કરનારને ઝડપી પડાયો છે. તેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપી લેતા હવે કોણે આ પ્રકારનું કામ કરાવ્યુ હતુ તે બહાર આવી જશે
16
17
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. સ્ટાર પ્રચારકો પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયાં છે. ત્યારે રાજ્યમાં રાજકારણનું એપી સેન્ટર બનેલી રાજકોટ બેઠક પર બંને ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.
17
18
લોકસભા ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય બામે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એટલે કે તેઓ ચૂંટણી મેદાનમાંથી બહાર નીકળી ગયા ...
18
19
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં દિલ્હીથી રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારકો પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયાં છે. આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે જંગી સભાને ...
19