1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: રવિવાર, 20 ઑગસ્ટ 2023 (11:18 IST)

Rajeev gandhi Birth anniversary -રાજીવ ગાંધીના વિશે 10 ખાસ વાતોં

Rajeev gandhi Birth anniversary - રાજીવ ગાંધીના વિશે 10 ખાસ વાતોં
1. રાજીવ ગાંધી રાજનીતિમાં આવતા પહેલા એયરલાઈન પાયલટની નોકરી કરતા હતા. 
 
2. મુંબઈમાં 20 ઓગસ્ટ 1944ને રાજીવ ગાંધીનો જન્મ થયું હતું. 
 
3. રાજીવ ગાંધી બાળપણથી ખૂબજ સંકોચી સ્વભાવના હતા. જ્યારે તે દૂન શાળામાં ભણી રહ્યા હતા, ત્યારે તેના નાના પંડિત જવાહરલાલ નેહરૂ તેનાથી મળવા શાળા પહોંચ્યા તો રાજીવ બાથરૂમની બાસ્કેટમાં છુપી ગયા હતા. 
 
4. રાજીવ ગાંધીને ફોટોગ્રાફી અને રેડિયો સાંભળવાનો શોક હતું. 
 
5. 40 વર્ષની ઉમ્રમાં પ્રધાનમંત્રી બનતા રાજીવ ભારતના સૌથી ઓછી ઉમ્રના યુવા પ્રધાનમંત્રી હતા. તે ભારતના નવમા પ્રધાનમંત્રી હતા. તે રાજનીતિક દળ 'ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ'  માટે સમર્પિત રહ્યા. 
 
7. રાજીવ ગાંધીને હિન્દુસ્તાની શાસ્ત્રીય અને આધુનિક સંગીત પસંદ હતું. તેને રેડિયો સાંભળવા અને ફોટોગ્રાફીનો પણ શોક હતું. 
 
8. રાજીવગાંધીને સુરક્ષાકર્મીઓના ઘેરો કદાચ પસંદ નહી હતું. તે તેમની જીપ પોતે ડ્રાઈવ કરવા પસંદ કરતા હતા. 
 
9. 'રાજીવ ગાંધી રમત રત્ન' ભારત નો રમત જગતમાં આપતા સર્વોચ્ચ સમ્માન છે. 
 
10. 21 મે 1991 ને તમિલનાડુમા શ્રીપેરુંબુંદુરમાં  ચૂંટણી પ્રચારના સમયે લિટ્ટેના આત્મઘારી હુમલાવારએ બમ હુમલામાં તેમની હત્યા કરી નાખી આ કારણે 21 મે, રાજીવ ગાંધી બલિદાન દિવસને આતંકવાદ વિરોધી દિવસના રૂપમાં પણ ઉજવાય છે.