ગુરુવાર,ડિસેમ્બર 28, 2017
જ્યારે પણ વર્ષ બદલાય છે, આપણને થંભાવીને વિચારવા મજબૂર કરી નાખે છે.. આમ તો દરેક ક્ષણ ગતિમાન સમયના વહેણમાં વર્ષ, વરસ, નવવર્ષ. જે પણ કહી લો. એક નાનકડો બિંદુ છે.. પણ જોકે આપણે આ જ બહાને ઈસ્વીસનવાળુ દીવાલો પર ટંગાયેલુ કેલેંડર બદલીએ છીએ. આંકડા બદલાય છે.. ...