ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

નબળા હાડકાના લક્ષણો શું છે? હાડકાં નબળાં હોવાના આ રહ્યા સંકેત

બુધવાર,જૂન 7, 2023
0
1
Poha Fore Weight Loss-પૌઆ ના ફાયદા - હેલ્દી બ્રેકફાસ્ટની વાત કરીએ તો તેમાં પૌઆનો નામ જ આવે છે. પૌઆ સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય છે. જુદી જુદી જગ્યાઓ પર પૌઆને ખાવાની રીત જુદી છે.
1
2
આજના સમયમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવું તમારી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે. તેની સારવાર સમયસર કરાવવી પણ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલીક વસ્તુઓ પ્રતિબંધિત છે.
2
3
How To Store Sooji: રસોડામાં ખાવા પીવાની વસ્તુઓને રાખવુ સરળ નહી હોય કારણ કે અમે જંતુ, ઉંદર, ગરોળી કે કોકરોચથી બચાવવુ હોય છે નહી તો અમે ઘણા રોગોના શિકાર થઈ શકે છે. સોજી એક એવો ફૂડ છે જેને અમે શીરા, ઉપમા કે ઈડલી બનાવવા માટે વાપરીએ છે. આ આરોગ્ય માટે પણ ...
3
4
Kitchen Hacks- ઉનાડાના મૌસમ એવું મૌસમ હોય છે જેમાં ખાવા-પીવાની વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જાય છે. ખાવા-પીવાની વસ્તુઓમાં ઘણા પૈસા લાગે છે આથી અમે એને જલ્દી ખરાબ નહી હોવા દેવું જોઈએ.
4
4
5
Pink Lips Tips- હોંઠ ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે ,પરંતુ ઘણી સ્ત્રીઓના હોઠ કાળા હોય છે. તેઓ હંમેશા એમના હોઠને ગુલાબી રાખવા માંગે છે ,તો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તમારા હોઠ ગુલાબી કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી .લીંબુનો રસ મારફતે ...
5
6
ખરાબ લાઇફસ્ટાઈલ ના કારણે આજકાલ શરીર અનેક રોગોનું ઘર બની ગયું છે. આ રોગોમાં, મોટાભાગના લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે, જે તમામ ઉંમરના લોકોમાં જોવા મળે છે. જો સમયસર કાળજી લેવામાં ન આવે તો ડાયાબિટીસ એક ગંભીર રોગ બની જાય છે
6
7
દિવાળી 5 દિવસનો તહેવાર, શું છે દિવાળીના પાંચ દિવસનો મહત્વ અને કારણ અહીં જાણો
7
8
એસિડીટી એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે જે દરરોજ કોઈક ને કોઈકને થાય છે. જ્યારે એસીડીટી થાય છે ત્યારે છાતીમાં બળતરા થવા લાગે છે.
8
8
9
High Heels: Problem With Stilettos: કેટલીક છોકરીઓ ફેશન અને હાઈટ ઓછી થવાના કારણે હાઈ હીલ્સનો પ્રયોગ કરે છે આ ફુટવિયર તેમને સ્ટાઈલિશ લુક તો આપે છે પણ આ કેટલા પણ માર્ડન લાગે આ તમારા આરોગ્ય માટે કદાચ પણ સારુ નથી કારણકે તેનાથી બૉડી પૉજીશનમાં ફેરફાર આવી ...
9
10
ઘરના બાથરૂમનો પ્રયોગ આપણે આવણી સ્વચ્છતા માટે કરીએ છીએ પણ તમને એ અંદાજ અચૂક હશે કે સ્વચ્છતા માટે વપરાતા બાથરૂમની પોતાની સ્વચ્છતા પણ જરૂરી છે, જો તેને નિયમિત સ્વચ્છ રાખવામાં ન આવ્યું તો તમારા અને તમારા ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે
10
11
World environment Day quotes- પર્યાવરણ પર કોટ્સ -આ ધરતી આપણી માતા છે. આપણે તેને નુકસાન પહોંચાડીએ છીએ, છતાં તે આપણને પ્રેમ કરશે.
11
12
World Environment Day 2023: દુનિયાભરમાં ક્લાયમેટ ચેન્જ, વાયરલ રોગોમાં વધારો અને પ્રદૂષણ એ આજના કેટલાક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. હા, તમામ સરકારો અને દેશો આ બાબતો પર કામ કરી રહ્યા છે અને દરેકની ઈચ્છા કોઈપણ રીતે તેને ઘટાડવાની છે.
12
13
Ginger and Turmeric- મૌસમ બદલતાની સાથે રોગનો ખતરો વધવા લાગે છે. તાવ , ખાંસી -શરદી , શરીરનો દુખાવો , માથાનો દુખાવો , અપચ , ઉલ્ટી , જાડા થવું સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં થોડી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ ઔષધિથી ઓછી નહી છે. જી જા અમે વાત કરી ...
13
14
એકવીસમી સદીને ઉબરેં આવીને ઉભેલા વિશ્વ સમક્ષ જે આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે. પર્યાવરણની જાળવાણે! ભૂતકાળમાં ક્યારેક નહોયતી થએ એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેલ વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ...
14
15
virtual autism symptoms in kids- સ્માર્ટફોન, ટીવી કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર વધુ સમય વિતાવવાને કારણે બાળકોમાં ઘણા લક્ષણો જોવા મળે છે. વર્ચ્યુઅલ ઓટિઝમની વધુ અસર 4-5 વર્ષના બાળકોમાં જોવા મળે છે. મોબાઈલ ફોન, ટીવી અને કોમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ...
15
16
ડાયાબિટીસ એક એવો રોગ છે, જે કોઈને થઈ જાય તો તેનો ક્યારેય અંત આવતો નથી. આ રોગમાં ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું પડે છે, નહીં તો ડાયાબિટીસ વધવાથી શરીરમાં બીજી અનેક બીમારીઓ થવા લાગે છે. ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું જોઈએ
16
17
નાસ્તામાં શું બનાવવું? આ પ્રશ્ન ઘરના દરેક સભ્યને પૂછવામાં આવે છે. ખોરાક એક એવી વસ્તુ છે, જેના વિના મનુષ્ય જીવી શકતો નથી, અથવા આપણે કહી શકીએ કે આપણે માત્ર સારું ખાવા અને સારી રીતે જીવવા માટે પૈસા કમાઈએ છીએ. જો શરીર સ્વસ્થ હશે તો તમારો દિવસ પણ સારો ...
17
18
1. જે વાસણમાં તમે દૂધ ઉકાળી રહ્યા છો સૌથી પહેલા તેની અંદર તળિયાને પાણીથી પલાળી લો. જો આવુ કરશો તો દૂધ વાસણ પર ચોંટશે નહી અને પછી તમને સરળતા થશે.
18
19
Ginger Garlic in Summer: ઉનાળામાં તાપમાન વધવાની સાથે જ પેટને લગતી બીમારીઓ વધવા લાગે છે. એવું બને છે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ શરીરમાં પાણીની અછત થાય છે. જેના કારણે જ્ઞાનતંતુઓમાં જકડાઈ આવે છે અને પેટની ગરમી વધવાની સાથે ફોલ્લીઓ અને પેશાબને લગતી ...
19