0
માથાનો દુખાવો દૂર કરવાના ઉપાય- માથાનો દુખાવો ઘરેલુ ઉપચાર
બુધવાર,મે 25, 2022
0
1
Health Tips: ગરમીમાં લોકો ઠંડી વસ્તુઓ ખાવી પસંદ કરે છે. દહીથી બનેલુ રાયતુ લોકો ખૂબ પસંદ કરે છે. ઘણા લોકો દહીમાં ડુંગળી નાખીને ખૂબ ટેસ્ટ લઈને ખાય છે. આવુ કરવાથી અનેક પરેશાનીઓ ઉભી થઈ શકે છે. દહી સાથે અનેક વસ્તુઓ ખાવાની મનાઈ છે. તેથી આ વસ્તુઓનુ પણ ...
1
2
Before Heart Attack Symptoms: હાર્ટ અટૈક આવતા પહેલા શુ હોય છે? ભૂલથી પણ અવગણના ન કરવી
2
3
ચિકનગુનિયા અલ્ફાવાયરસના કારણે હોય છે. જે મચ્છરના કાપવાથી શરીરની અંદર પ્રવેશ કરે છે. આ તાવ સાંધામાં દુખાવા , માથામાં દુખાવા , ઉલ્ટી અને ગભરાહટના લક્ષણ ઉભરી શકે છે. મચ્છર કાપવાથી આશરે બાર દિવસમાં ચિકનગુનિયાના લક્ષન ઉભરે છે. ડાકટરો માને છે કે દવાની ...
3
4
કોવિડ સામે લડી રહેલા દુનિયામાં હવે મંકીપોક્સ નામના દુર્લભ સંક્રમણના વધવાથી વૈજ્ઞાનિકો ચિંતિત છે. જો કે ભારતમાં અત્યાર સુધી ચેપનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ બ્રિટન, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને અમેરિકામાં લોકો તેનાથી સંક્રમિત જોવા મળ્યા છે. ...
4
5
ડાયાબિટીસના મુખ્ય લક્ષણો Symptoms of diabetes
- વજનમાં ઘટાડો.ખૂબ જ વધારે તરસ લાગવીઅતિશય ભૂખ, તરસ અને પેશાબ.
- થાક, વાછરડામાં દુખાવો.
- વારંવાર ચેપ અથવા વિલંબિત ઘા હીલિંગ.
- કળતર, નિષ્ક્રિયતા આવે છે અથવા હાથપગમાં બળતરા.
- નપુંસકતા.
5
6
ડાયાબિટીસના પ્રાકૃતિક સારવાર કરવા માટે શામેળ કરો આ વસ્તુઓ
ડાયાબિટીસ એક એવું રોગ છે જેને સમય પર સારવાર ન કરવાથી તમારી આંખો , નર્વસ સિસ્ટમ બ્લ્ડ વેસ્લ્ડ અને હૃદયની સાથે-સાથે બીજા અંગોને પણ નુકશાન પહોંચાડી શકે છે. એને કંટ્રોલ કરવા અમે અમારી ...
6
7
ફાઈનલ પરીક્ષાને લઈને આજકાલ બાળકો ખૂબ તૈયારીઓમાં લાગેલા છે. પણ આજકાલ વધતા કામ્ટીશિયનના કારણે વધારેપણુ બાળકોને બધુ ભૂલવાનો સ્ટ્રેસ રહે છે. ઘણી વાર આ સ્ટ્રેસ આટલું વધી જાય છે કે બાળક સવાલના જવાન જાણતા છતાં પણ ખોટું કરી આવે છે. બાળકોની સ્ટ્રેસને દૂર ...
7
8
જે પોતાની જીવન શૈલીમાં પરિવર્તન નથી કરી શકતી કે જેમની નોકરી જ આ પ્રકારની છે કે તેઓ ઈચ્છવા છતા પણ નિયમિત કસરત નથી કરી શકતા. તેણે પોતાના ખાવા-પીવામાં થોડો પરિવર્તન કરવો જોઈએ. ઉદા. તરીકે મૈદાથી બનેલ બ્રેડ અથવા બંસન બદલે મલ્ટી ગ્રેન બ્રેડનો વિકલ્પ શોધી ...
8
9
monkeypox: મંકીપૉક્સ લક્ષણો, કેવી રીતે ફેલાય છે? સારવાર એક વાર તાવ ઊતરે પછી શરીર પર ફોલ્લીઓ દેખાઈ શકે છે, જે ઘણી વાર ચહેરા પર શરૂ થાય છે, પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, મોટે ભાગે હાથની હથેળીઓ અને પગનાં તળિયાંમાં.
9
10
How Long You Can Use Your Underwear: અમે દવાઓની એક્સપાયરી ડેટ વિશે સાંભળ્યુ હશે કે ખાવા-પીવાની પેક્ડ વસ્તુઓની એકપાયરી ડેટ વિશે
10
11
Monkeypox Virus: મંકીપોક્સ શું છે, મંકીપોક્સના લક્ષણો
11
12
Symptoms of high blood pressure- હાઈ બીપીના લક્ષણો શું છે? નિયંત્રણ માટે આ યોગાસનો દરરોજ કરો
હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા છે પરંતુ જો તેને અવગણવામાં આવે તો તે ખતરનાક બની શકે
છે. તેને સાયલન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. વધેલા બ્લડ પ્રેશર ...
12
13
આજે અમે તમારે માટે પોષણ ગાઈડ લઈને આવ્યા છે. જેનાથી તમને સમજાશે કે ગરમીમાં તમારા ખોરાકમાં કંઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. મોસમી ખાદ્ય પદાર્થ હંમેશા બિનમોસમી ખાદ્ય પદાર્થોની તુલનામાં વધુ મળતા હોય છે. બિન મોસમી ખાદ્ય પદાર્થની તુલનામાં મોસમી ખાદ્ય ...
13
14
ઉનાળામાં શું ખાવું શું ના ખાવું જોઈએ? ઉનાળામાં ખાવા-પીવાની બાબતોમાં રાખો આ ખાસ ધ્યાન
14
15
મહિલાઓને દર મહીને માસિક ધર્મનો સામનો કરવો પડે છે જે 4 થી 7 દિવસ સુધી રહે છે. પણ કેટલીક મહિલાઓને 1 કે 2 દિવસ જ પીરિયડસ આવે છે જેને મહિલાઓ સામાન્ય સમજીને ઈગ્નોર કરે છે જ્યારે આ
કોઈ મોટા રોગન સંકેત હોઈ શકે છે. શોધ મુજબ 5 થી 35% મહિલાઓ અસામાન્ય ...
15
16
દરરોજ છાશ જાણો છાશ પીવાથી મટે છે આ રોગ
16
17
weight loss tips- દિવસમાં 6 વાર ખાઈને પણ ઓછું કરી શકો છો વજન, આ છે ડાઈટ
17
18
Weight Loss Tips: 40 ની ઉમ્ર પછી આ રીતે કરવુ વજન ઓછુ થોડા જ દિવસોમાં જોવાશે અંતર
18
19
Blood Pressure Problem in Men and Women : આધુનિક સમયમાં લોકો અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાય રહ્યા છે. આ બીમારીઓમાં બ્લડ પ્રેશરનો પણ સમાવેશ છે. આ એક એવી બીમારી છે જે ખોટી લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં ગડબડીને કારણે થાય છે. બ્લડ પ્રેશરથી ગ્રસિત દર્દીઓમાં ન ...
19