0
દહેજ
ગુરુવાર,જાન્યુઆરી 10, 2008
0
1
ગુરુવાર,જાન્યુઆરી 10, 2008
એક વ્યક્તિ(દુકાનદારને) મને મચ્છર મારવાની દવા આપો.
દુકાનદારે તેને દવા આપી. પછી તેણે ફરી પૂછ્યુ - આનાથી મચ્છર કેવી રીતે મરશે ?
1
2
ગુરુવાર,ડિસેમ્બર 27, 2007
શિક્ષક - સોનુ, તારુ લેશન તારા પિતાજીના હાથે લખેલુ કેમ છે ?
સોનૂ- સર, ગઈકાલે મેં પિતાજીની પેન વડે લેશન કર્યુ હતુ તેથી.
2
3
ગુરુવાર,ડિસેમ્બર 27, 2007
રોનુ (દાદીને) - દાદીમા મને ઠંડીમાં વારેઘડીએ ઠંડા પાણીથી મોઢુ ધોવાનું ન કહેતા, મને ઠંડી લાગે છે.
દાદી - પણ બેટા, હુ જ્યારે તારા જેવડી હતી ત્યારે ઠંડીમાં પણ દિવસમાં ચાર વાર ઠંડા પાણીથી મોઢુ ધોતી હતી.
રોનુ - એટલે જ તમારો ચહેરો આટલો સંકડાઈ ગયો છે.
3
4
ગુરુવાર,ડિસેમ્બર 27, 2007
અમિત (સુમિતને)- યારે, તે આ આંગળીઓ પર નંબર કેમ લખી મુક્યા છે.
સુમિત - તુ એટલુ પણ નથી જાણતો, ટીચરે તો કહ્યુ હતુ કે ગણતરી આંગળીઓ પર થવી જોઈએ
4
5
પિતા (પુત્રને) - તમે આ કેવી રીતે સિધ્ધ કરી શકો છો કે લીલી શાકભાજી ખાનારાની આંખો સારી હોય છે.
પુત્ર - સરળ છે પિતાજી, તમે કદી કોઈ ઘોડા કે બકરીને ચશ્મો લગાવતા જોયો છે.
5
6
ડોક્ટર - દિલ ખોલીને હસો, તો સ્વસ્થ રહેશો.
રાજેશ - મૈ તો હમણાં સુધી લોકોને મોં ખોલીને હંસતા જોયા છે.
6
7
એક દોસ્ત - યાર, મારે જો કોઈ વાતનો જવાબ આપવો હોય તો દિલથી આપવો કે દિમાગથી ?
બીજો દોસ્ત - તારી પાસે જે હોય તેનાથી આપજે.
7
8
શિક્ષક - બોલો બાળકો, રાત્રે સૂરજ કેમ નથી દેખાતો.
એક બાળક - આખો દિવસ રમીને તે થાકી જાય છે તો તે ઉંધી જાય છે તેથી.
8
9
મોનૂ - સોનુ, આપણે 15મી ઓગસ્ટવાળા દિવસે શું કરવું જોઈએ.
સોનૂ - વધુ કશું નહી, અમારા મમ્મી પપ્પાને અમારી સ્વતંત્રતા વિશે વાત કરવી જોઈએ.
9
10
ડોક્ટર - મેં તને જે દવા આપી હતી તે પીધી કે નહી
દર્દી - નહી સર,
ડોક્ટર - કેમ ?
દર્દી - કારણકે તેના પર લખ્યુ હતુ કે ઢાંકણુ હંમેશા બંધ રાખો.
10
11
માં - પપ્પુ બેટા તુ કેમ રડે છે?
પપ્પુ - ડેડી બહાર કીચડમાં પડી ગયા હતા.
માં- એમાં રડવાનું શું? તારે તો હસવું જોઈએ.
પપ્પુ - તેમને જોઈને હું ક્યારનો એજ કરી રહ્યો હતો.
11
12
મુન્નાના પિતાએ તેની માર્કશીટ જોઈને કહ્યુ - તારા જેવા બાળકો તો આ ઘરતી પર ભાર છે.
મુન્નો - ચિંતા ન કરો પપ્પા, એટલેજ તો હું મોટો થઈને પાયલોટ થવા માગું છું.
12
13
પાડોશી - પોપટજી શું તે તમારો દિકરો જ છે જે મારી બારી પર પથ્થર મારી રહ્યો છે ?
પોપટજી - ના...ના... એ તો મારો ભત્રીજો છે. મારો દીકરો તો એ છે જે તમારા સ્કુટરની હવા કાઢી રહ્યો છે ! !
13
14
શિક્ષક - ચીકુ તમારું અને તમારા પિતાનું નામ બતાવો
ચીકુ - મારું નામ સૂર્યપ્રકાશ, મારા પિતાનું નામ ચંદ્રપ્રકાશ.
શિક્ષક - શાબાશ હવે આ જ મને અંગ્રેજીમાં બતાવો.
ચીકુ - માય નેમ ઇઝ સનલાઈટ એંડ માય ફાધર્સ નેમ ઇઝ મૂનલાઈટ.
14
15
શિક્ષક - રાજુ તે પેપરમાં ત્રણ સવાલના જ જવાબ કેમ લખ્યા ?
રાજુ - સાહેબ, તમે જ કહ્યુ હતુ કે માણસે થોડામાં જ સંતોષ માનવો જોઈએ.
15
16
પિતા - બેટા, શુ તારા ગણી શકાય ?
પુત્ર - પિતાજી, હમણાં તો ઉંઘવા દો, સવારે ગણી લઈશું.
16
17
મા - બેટા, તુ હજુ સુધી સૂતો છે, જો સૂરજ પણ ઊગી ગયો.
પુત્ર - માઁ, સૂરજ તો મારા કરતાં વહેલો ઉંધે છે ને.
17
18
એક મિત્રએ બીજા મિત્રને કહ્યુ - ભાઈ, મારી ડાબી બાજુ વાધ, અને જમણી બાજુ ચીતો અને સામેની બાજુ એક હાથી હતો.
બીજો મિત્ર - તો તમે કેવી રીતે બચી ગયા ?
પહેલો મિત્ર - કશુ નહી યાર, હું ઝૂલા પરથી ઉતરી ગયો.
18
19
માસ્ટર રામૂનુ પર્સ જેમાં બહ્ય રૂપિયા હતા તે કશે પડી ગયુ. એનુ નસીબ સારુ હતુ તો તે પર્સ કોઈ ઈમાનદાર વ્યક્તિને મળ્યુ. તેને પેપર માં સૂચના કાઢી. જરૂરી પ્રમાણ પત્ર આપ્યા પછી રામૂને પોતાનું પર્સ પાછુ મળ્યુ. પર્સના પૈસા પાંચ-છ વાર ગણ્યા પછી રામૂના મોઢા પર
19