રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

નામનો મતલબ

શિક્ષક - ચીકુ તમારું અને તમારા પિતાનું નામ બતાવો
ચીકુ - મારું નામ સૂર્યપ્રકાશ, મારા પિતાનું નામ ચંદ્રપ્રકાશ.
શિક્ષક - શાબાશ હવે આ જ મને અંગ્રેજીમાં બતાવો.
ચીકુ - માય નેમ ઇઝ સનલાઈટ એંડ માય ફાધર્સ નેમ ઇઝ મૂનલાઈટ.