Miscellaneous Kidzzone Kidzjokes 9

0

સાઈકલ સવાર

સોમવાર,ઑગસ્ટ 13, 2007
0
1

પૂછી લો

ગુરુવાર,ઑગસ્ટ 9, 2007
શિક્ષક - આવતીકાલથી પરીક્ષા ચાલુ થઈ રહી છે, કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી લો. ગટ્ટુ - કાલે પરીક્ષામાં શું શું આવશે સર.
1
2

ઈતિહાસ

ગુરુવાર,ઑગસ્ટ 9, 2007
પિતા- બેટા, તુ ઈતિહાસમાં નપાસ કેમ થયો ? બેટા - હું શુ કરુ ? બધા પ્રશ્નો ત્યારના હતા જ્યારે મારો જન્મ પણ નહોતો થયો.
2
3

કપડાં

ગુરુવાર,ઑગસ્ટ 9, 2007
શિક્ષક - ડફોળ, આટલુ પણ નથી ખબર. આ તારી પેંટ શાની બનેલી છે ? અંકુર - એ તો ખબર છે, પપ્પાની જૂની પેંટમાંથી
3
4

કંડકટર

ગુરુવાર,ઑગસ્ટ 9, 2007
બહેનપણીઓ એકબીજા સાથે વાતો કરે છે. રીના - શ્વેતા તારા પપ્પા શુ કરે છે ? શ્વેતા - નાના-મોટા બધાને ઉપર ચઢાવી સાચી જગ્યાએ પહોંચાડે છે. રીની - એટલે
4
4
5

પગ પર ઉભા રહો

મંગળવાર,ઑગસ્ટ 7, 2007
એક નેતા ભાષણ દરમિયાન બોલી રહ્યા હતા - ' આપણે એકતાથી રહેવું જોઈએ, આપણે પોતાના પગ પર ઉભા રહેવાની કોશિશ કરવી જોઈએ. એક સ્ત્રી તરત જ બોલી - ' હું ક્યારની એ જ પ્રયત્ન કરી રહી છુ, પણ આ પોલીસવાળો મને અહીં ઉભી જ નથી રહેવા દેતો.
5
6

ખરો સમય

મંગળવાર,ઑગસ્ટ 7, 2007
એક પ્રેમી (પ્રેમિકાને) હું તારા પિતાજી જોડે તારો હાથ માગવા ક્યારે આવુ ? પ્રેમિકા - જ્યારે મારા પિતાજીએ જૂતાં-ચપ્પલ ન પહેર્યા હોય ત્યારે.
6
7

જમાઈને દહેજ

મંગળવાર,ઑગસ્ટ 7, 2007
એક ભિખારી (બીજા ભિખારીને)- મૈ દિલ્લી વિસ્તારમાં ભીખ કેમ નથી માંગી સકતો ? બીજો ભિખારી - કારણ કે તે જગ્યા મે મારા જમાઈને દહેજમાં આપી છે.
7
8

મચ્છર

મંગળવાર,ઑગસ્ટ 7, 2007
એક વ્યક્તિ (દુકાનદારને) મને મચ્છર મારવાની દવા આપો. દુકાનદારે તેને દવા આપી, તે વ્યક્તિએ ફરી પૂછ્યુ - આનાથી મચ્છર કેવી રીતે મરશે ?
8
8
9

પડોસી

ગુરુવાર,ઑગસ્ટ 2, 2007
તે વ્યક્તિએ જતાં જતાં કહ્યું ' એથી જ તો મે વિચારું છુ કે આનો ચહેરો તમારા પડોસી દિપકભાઈને મળતો કેમ છે.
9
10

સહી

ગુરુવાર,ઑગસ્ટ 2, 2007
બંટી - પપ્પા, શુ તમે અંધારામાં સહી કરી શકો છો ? પપ્પા - હા, પણ કેમ ?
10
11

ભૂતનું નામ

ગુરુવાર,ઑગસ્ટ 2, 2007
એક સ્ત્રી પોતાના પુત્ર મોહિતને પથારીમાં સૂવડાવતા બોલી ' હવે જલ્દી સૂઈ જા બેટા, નહી તો ભૂત હમણાં આવતું જ હશે.' મોહિત બોલ્યો ' જલ્દી મને આઈસ્ક્રીમ ખાવા માટે પાંચ રૂપિયા આપી દો નહી તો સવારે હું પપ્પાને ભૂતનું નામ બતાવી દઈશ.
11
12

બે ગાંડા

ગુરુવાર,જુલાઈ 26, 2007
બે ગાંડા એક ખાટલા પર સૂતા હતા. એક બોલ્યો - યાર, મારી પાસે કોઈ સૂતુ છે. બીજો ગાંડો - તું એને નીચે ધક્કો માર.
12
13

વફાદાર

ગુરુવાર,જુલાઈ 26, 2007
શેઠજી(ગભરાઈને)- હા, બોલ શું થયું. નોકર - તમે ઉંઘવાની ગોળી લેવાનું ભૂલી ગયા.
13
14

લાભ

ગુરુવાર,જુલાઈ 26, 2007
પુત્ર - પપ્પા, કોકા પીવો લાભદાયક છે કે હાનિકારક ? પપ્પા- જો પીવા મળે તો લાભદાયક અને પીવડાવવો પડે તો હાનિકારક
14
15

સમય નથી

ગુરુવાર,જુલાઈ 26, 2007
મેડમ એ ચુન્નુને પૂછ્યું - તારી તબિયત તો સારી છે ને ? છેલ્લા ત્રણ દિવસથી તુ લેશન નથી કરી લાવતો. ચુન્નુ એ જવાબ આપ્યો - મારી તબિયત તો સારી છે, પણ
15
16

મેંચિંગ

સોમવાર,જુલાઈ 23, 2007
પપ્પા - બેટા, મેંચિંગ યુનિફોર્મ શોધી-શોધીને હું થાકી ગયો. ડબ્બૂ - તો પપ્પા, આ યુનિફોર્મના મેંચિંગની શાળા જ શોધી લઈએ
16
17

છૂટ

સોમવાર,જુલાઈ 23, 2007
એક માણસ(પહેલવાનને) તમે મારા તીસ દાંત તોડવાની ઘમકી આપી રહ્યા છો, પૂછી શકુ છુ કે બાકીના બે દાતો પર આટલી મહેરબાની કેમ ? પહેલવાન - તહેવારોનો સમય છે, તેથી વિશેષ છૂટ આપી રહ્યો છુ.
17
18

પાંજરું

સોમવાર,જુલાઈ 23, 2007
એક માણસ(દુકાનદારને)- જલ્દીથી મને એક પાંજરું આપી દો, મારે ગાડી પકડવી છે. દુકાનદાર- મારી પાસે એટલું મોટુ પાંજરુ નથી જેમાં ગાડી પકડી શકાય.
18
19

વિચાર

સોમવાર,જુલાઈ 23, 2007
આકાશ - (પોતાના દોસ્તને) અરે યાર, મેં અમેરિકા જવાનો વિચાર કરી રહ્યો છું, કેટલા રૂપિયા લાગશે ? સચિન - વિચારવાના કોઈ રૂપિયા નથી લાગતા.
19