Last Modified: મુંબઈ , શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2014 (10:50 IST)
મોદીના સમર્થકો એક અનોખો અંદાજ
P.R
. નમો 2014, નમો ટી સ્ટોલ અને ન જાને બીજુ શુ શુ... નરેન્દ્ર મોદીનો જાદૂ લોકોના માથા પર ચઢીને બોલી રહ્યો છે. આ વાત જુદી છે કે આ બધુ વોટ ખેંચી લાવવામાં સફળ થાય છે કે નહી.
આગળની સ્ટાઈલ માટે જુઓ ફોટા..
P.R
માયાનગરી મુંબઈમાં પણ મોદી સમર્થક જુદા અંદાજમાં જોવા મળી રહ્યા છે. અહી મુલુંડમાં 'મોદી સ્ટાઈલ'માં પોતાના વાળ કટાવ્યા. આ યુવકોએ માથાના પાછળના ભાગમાં ભાજપાનુ ચૂંટણી ચિન્હ કમળ બનાવડાવ્યુ અને નમો 2014 લખાવ્યુ.
મોદી પ્રશંસકોની એક વધુ સ્ટાઈલ આગળના પેજ પર
P.R
જુદા અંદાજ માટે આ હેયર કટને બનાવી. હેયર સ્ટાઈલિસ્ટ પાંડૂ કૃષ્ણાએ. પાંડૂને આ પ્રકારની ડિઝાઈન બનાવવામાં બે કલાકથી વધુનો સમય લાગ્યો. જેણે પણ આ યુવાઓની હેયરકટ જોઈ એ જોતા જ રહી ગયા.