રવિવાર, 1 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
માતૃત્વ દિવસ
Written By
મોનિકા સાહૂ|
Last Updated :
ગુરુવાર, 9 મે 2019 (14:33 IST)
સંબંધિત સમાચાર
Mother's day-મદર્સ ડે પર મોકલો સંદેશ
Happy Mother's Day - 10 ભેટ જે માને આપશે ખુશી
પીયર એટલે
પીયર એટલે શું
પીયર એટલે
એક એવી જગ્યા
જે પૈસા આપીને
પણ ખરીદી ન શકાય
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં માં નહી તો
કઈ પણ નહી
શું તમને પણ આવું જ
લાગે છે
પીયર એટલે
એક એવી જગ્યા
જેનો મહત્વ એક પતિ
ક્યારે નહી સમજી શકતું
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં અમે પોતાને
ક્યારે એકલો
નહી લાગતું
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં અમારાથી કોઈ
આશા નહી કરતું..
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં જ્યારે સુધી
રહે છે ત્યારસુધી
તેની કીમત ખબર નહી હોય
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Impact of the Iran-Israel War: આજે 444 ફ્લાઇટ્સ રદ થઈ શકે છે, મુસાફરોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા લશ્કરી તણાવ અને મધ્ય પૂર્વમાં હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધોને કારણે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ રવિવારે જાહેરાત કરી હતી કે 1 માર્ચે 444 ફ્લાઇટ્સ રદ થવાની સંભાવના છે. અગાઉ, 28 ફેબ્રુઆરીએ 410 સ્થાનિક એરલાઇન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
Israel US Strikes in Iran LIVE: ખામેનેઈનાં મોતની જાહેરાત પછી સમગ્ર ઈરાનમાં માતમ... લોકો રડી રડીને થઈ રહ્યા છે બેહોશ
Israel US Conflict Live Update: અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ દાવો કર્યો છે કે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની એક હવાઈ હુમલામાં માર્યા ગયા છે. આ દરમિયાન, ખામેનીના નામે એક નિવેદન સામે આવ્યું છે, જેમાં ઈઝરાયલને વિશ્વના નકશા પરથી ભૂંસી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ દરમિયાન, ઈરાને બહેરીન અને દુબઈમાં અમેરિકાના લોન્ચ પેડ પર મોટો હુમલો કર્યો.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેંની સાથે દીકરી-જમાઈનું પણ નિધન, પરિવારના અનેક લોકોના મોત
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) આયાતુલ્લા અલી ખામૈનીનું મોત થયું છે.
દમણમાં 70 લાખના કોપર વાયર લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓ ઝડપાયા
દમણમાં 70 લાખના કોપર વાયર લૂંટ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડીને 5,500 કિલો કોપર વાયર જપ્ત કર્યો છે. લૂંટ દરમિયાન કામદારોને બંધક બનાવી માર મારવામાં આવ્યો હતો
ઈરાની મીડિયાએ સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરી, 40 દિવસનો શોક જાહેર કર્યો
ઈઝરાયલી અને યુએસ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ઈરાની મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી અને 40 દિવસનો શોક જાહેર કર્યો. ઈરાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે સવારે તેમના કાર્યાલય પર થયેલા હુમલામાં સુપ્રીમ લીડરનું મૃત્યુ થયું હતું.
ધર્મ
Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ
આજનુ પંચાગ - 1 માર્ચ સૂર્યોદય - 06:54 સૂર્યાસ્ત - 06:28 માર્ચ 1, 2026 રવિવાર
Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી
આજનુ પંચાગ - 28 ફેબ્રુઆરી સૂર્યોદય - 06:51 AM સૂર્યાસ્ત - 06:30 PM ફેબ્રુઆરી 28, 2026 શુક્રવાર
Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ
Holika Dahan Parikrama: હોલિકા દહન દરમિયાન પરિક્રમાઓની સંખ્યાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સામાન્ય રીતે, 3 કે 7 પરિક્રમાઓ શુભ માનવામાં આવે છે, જેનો ધાર્મિક અને આધ્યાત્મિક આધાર છે. અહીં જાણો કે તમારે હોલિકા અગ્નિની કેટલી વાર પરિક્રમા કરવી જોઈએ.
Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે
Holika Dahan Tradition: હોલિકા દહન વિધિ દરમિયાન, વિવિધ પ્રસાદ ચઢાવવામાં આવે છે. ઘઉં, ચણા અને જવના લીલા ડૂંડા પણ પવિત્ર હોલિકા અગ્નિમાં નાખવામાં આવે છે. હોલિકા અગ્નિમાં નવા પાક ચઢાવવાની પરંપરા કૃષિ, શ્રદ્ધા અને આરોગ્ય સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે.
Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી
આજનુ પંચાગ - 27 ફેબ્રુઆરી સૂર્યોદય - 06:52 AM સૂર્યાસ્ત - 06:29 PM ફેબ્રુઆરી 27, 2026 શુક્રવાર