1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
  4. Supreme Leader Ali Khamenei death

ઈરાની મીડિયાએ સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરી, 40 દિવસનો શોક જાહેર કર્યો

Supreme Leader Ali Khamenei's death
ઈઝરાયલી અને યુએસ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ઈરાની મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી અને 40 દિવસનો શોક જાહેર કર્યો. ઈરાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે સવારે તેમના કાર્યાલય પર થયેલા હુમલામાં સુપ્રીમ લીડરનું મૃત્યુ થયું હતું. અગાઉ, આ હુમલામાં તેમના જમાઈ, પુત્રવધૂ અને પૌત્રીનું મૃત્યુ થયું હતું. ઇઝરાયલી દળોએ તેમના ઘર અને કાર્યાલય પર મિસાઈલ છોડ્યા હતા.
આગળનો લેખ
Israel US Strikes in Iran LIVE: ઈરાને બહેરીનમાં અમેરિકાનો લોન્ચ પેડ ઉડાવ્યો, ઈન્ટરનેશનલ એરપોર્ટ બરબાદ