0
દે તાલી
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
0
1
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
ન્યૂયોર્કમાં રહેનારા શ્રવણ ધારીવાલ (સંજય દત્ત) એક સફળ ઉદ્યોગપતિ છે. તેમણે જે પણ સપનાં જોયા, તે પૂરા થયા. સુખ-સગવડની બધી વસ્તુઓ તેમની પાસે છે. જે નથી તેને તેઓ તરત જ ખરીદી લે છે. જીંદગીમાં તેમને જીતવુ પસંદ છે. પોતાની લાઈફસ્ટાઈલને કારણે તેઓ છોકરીઓમાં ...
1
2
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
સબાની સામે મુસીબત ઉભી થાય છે કારણકે તે વિક્કીને ઓળખશે કેવી રીતે કારણકે પાર્ટીમાં તેણે માસ્ક પહેરી રાખ્યુ હતુ. વિક્કીની શોધ કરવામાં આવે છે તે દરમિયાન વિક્કી સાથે સબાને પ્રેમ થઈ જાય છે, પરંતુ સબાને આ વાતની જાણ નથી કે વિક્કી એક માણસ છે જેને તે શોધી ...
2
3
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
સાફ સુથરી અને પરિવારની સાથે જોવા લાયક ફિલ્મ બનાવવામાં રાજેશ્રી પ્રોડક્શનનુ નામ સર્વોપરી છે. આ બેનરની નવીનતમ ફિલ્મ 'એક વિવાહ ઐસા ભી' નવેમ્બરમાં રજૂ થવા જઈ રહી છે. એવુ કહેવાય છે કે આ ફિલ્મ આ બેનરની છેલ્લી ફિલ્મ 'વિવાહ'ની સીક્વલ છે, પણ વાસ્તવમાં એવુ ...
3
4
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
'ગોલમાલ' ની સફળતા પછી નિર્દેશક રોહિત શેટ્ટી આની સીક્વલ 'ગોલમાલ રિટર્ન' લઈને આવી રહ્યા છે. રોહિતને પૂરો વિશ્વાસ છે કે જે રીતે તેમને લોકોને 'ગોલમાલ'માં હસાવ્યા હતા, એ જ રીતે તેઓ પોતાની આ ફિલ્મમાં પણ હસાવશે.
4
5
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
બીરબલ વગર તહાનનુ જીવવુ મુશ્કેલ થઈ જાય છે. તેની જીંદગીનો એકમાત્ર ઉદ્દેશ્ય બીરબલને પાછો લાવવાનો છે. પૈસા કમાવવાના ઘણા પ્રયત્નો કર્યા પછી એક દિવસ તહાન લાલાજી પાસે પોતાનો ગધેડો પાછો માંગવા જાય છે.
5
6
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
ઘટનાઓ એવી બને છે કે અર્જુન અને લીસા બંને એકબીજા પર શક કરવા માંડે છે. આ બાબતે લીસા એક પાદરી અને અર્જુન પોતાના ડોક્ટર પર ભરોસો કરે છે. બંનેમાંથી કોઈ પણ પતિ-પત્નીની સમસ્યાનો નિકાલ લાવી શકતુ નથી.
6
7
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
1980માં સુભાષ ઘઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કર્જ' ના રીમેકને આ જ નામથી સતીશ કૌશિકે બનાવી છે. જૂની 'કર્જ'ની સફળતામાં સંગીતનુ ખાસ યોગદાન હતુ અને તેના ગીત આજે પણ સાંભળવામાં આવે છે.
7
8
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
દિલને જિસે અપના કહા'(2004) બનાવી ચૂકેલા અતુલ અગ્નિહોત્રી કોલ સેંટરમાં કામ કરનારાઓ પર આધારિત ફિલ્મ 'હેલો' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ ચેતન ભગતનો ઉપન્યાસ 'વન નાઈટ@ધ કોલ સેંટર' પર આધારિત છે.
8
9
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
ચીંટી ચીંટી બેગ બેગ' એક એનિમેશન ફિલ્મ છે જેમાં આશીષ વિદ્યાર્થી, મહેશ માંજરેકર, અસરાની, અંજન શ્રીવાસ્તવ જેવા કલાકારોએ પોત-પોતાનો અવાજ આપ્યો છે.
9
10
'કાશ મેરે હોતે' એક મ્યુઝિકલ થ્રિલર ફિલ્મ છે. જેમા ટીન એજ આકર્ષણ અને એક તરફો પ્રેમને બતાવ્યો છે. વાર્તા છે કૃષ કપૂર(કુમાર સાહિલ)ની, જે ફેશન ફોટોગ્રાફર છે. કૃષ પરણેલો છે અને પોતાની પત્ની રાધિકા(સ્નેહા ઉલ્લાલ)ની સાથે ખૂબ જ ખુશ છે. રાધિકા એક ...
10
11
મોટાભાગના લોકો જ્યારે પણ મુશ્કેલીઓથી ધેરાય છે કે પોતાની જાતને અસહાય અનુભવે છે, તો ભગવાનને જરૂર યાદ કરે છે. શુ થાય જો ભગવાન આપણી મદદ કરે અને અમે તેમને ઓળખી પણ નહી શકીએ તો ?
11
12
ફિલ્મનું નામ 'દિલ કબડ્ડી' થોડુ વિચિત્ર નામ લાગે છે. શૈલેન્દ્ર આર. સિંહ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નામ પહેલા 'અર્ચન તડકા' વિચારવામાં આવ્યું હતુ. પછી 'બબલગમ' ફાઈનલ થયુ અને છેવટે 'દિલ કબડ્ડી'ના નામ પર મોહર લાગી.
12
13
સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે ક્રિકેટ ફક્ત છોકરાઓ જ પસંદ કરે છે, પરંતુ એવી છોકરીઓ/સ્ત્રીઓની સંખ્યા પણ ઘણી મોટી છે જે આ રમતને પસંદ કરે છે. આવી જ એક છોકરી છે 'મીરાબાઈ નોટ આઉટ'ની નાયિકા મીરાબાઈ આચરેકર.
13
14
રિયા(મહિમ ચૌધરી) એક મોડલ છે અને ફિલ્મોમાં પોતાનુ કેરિયર બનાવવા માંગે છે. હાલ તે મ્યુઝિક વીડિયોમાં કામ કરે છે. એક દિવસ શૂટિંગ દરમિયાન સ્ટંટમેન (ડિનો મોરિયા) તેનો જીવ બચાવે છે. બંને વચ્ચે દોસ્તી થઈ જાય છે, જે પ્રેમમાં પરિવર્તિત થાય છે.
14
15
સિધ્ધાર્થ માથુર શરમાળ છે, જે એક વૈજ્ઞાનિક છે. તેનો મોટો ભાઈ હર્ષ મોરિશિયસમાં લગ્ન કરવાનો છે. તેના લગ્નમાં ભાગ લેવા માટે સિધ્ધાર્થ પોતાના માતા-પિતાની સાથે મોરિશિયસ જાય છે.
15
16
શુ હાસ્ય કલાકારોની ભીડ જમા કરી લઈએ તો દર્શકોને હસી-હસીને પેટમાં દુ:ખે ખરું ? મોટાભાગના લોકો કહેશે કે જરૂરી નથી, પરંતુ નિર્માતા આજમ ખાન, અને નિર્દેશક અજય ચંડોકની ફિલ્મમાં ત્રીસથી વધુ હાસ્ય કલાકારો જોવા મળશે. ફિલ્મનું નામ છે 'ખલબલી' અને કહેવાય રહ્યુ ...
16
17
'ખોસલા કા ઘોસલા' જેવી ફિલ્મ બનાવીને ચર્ચામાં આવેલા દિબાકર બેનર્જી 'ઓયે લકી, લકી ઓયે' લઈને આવી રહ્યા છે. એક વાર ફરી તેમણે પોતાની ફિલ્મમાં દિલ્લીને બતાવ્યું છે અને સેટ લગાવવાને બદલે તેમણે દિલ્લીના એ વિસ્તારો પર શૂટિંગ કર્યુ છે, જ્યા કદાચ જ દર્શકોએ કદી ...
17
18
ફિલ્મ 'દોસ્તાના'ની વાર્તા છે મિયામીમાં રહેનારા સમીર (અભિષેક બચ્ચન) અને કુણાલ (જોન અબ્રાહમ)ની. સમીર સેટ સ્ટીવ હોસ્પિટલમાં કામ કરે છે અને પોતાના સેંસ ઓફ હ્યૂમરને કારણે વારેઘડીએ મુસીબતમાં પડી જાય છે. પરંતુ તે કોઈની પણ જીંદગીમાં ખુશીયો લાવી શકે છે.
18
19
'યુવરાજ' સુભાષ ઘઈની એક સંગીતમય સ્ટોરી છે, જેમાં આજની યુવા પેઢીના વિચારોને બતાવવામાં આવ્યા છે. આ પેઢી સંબંધો અને મૂલ્યોને બદલે પૈસા અને લાઈફસ્ટાઈલને વધુ મહત્વ આપે છે. ફિલ્મમાં ત્રણેય મુખ્ય કલાકારોને સંગીતજ્ઞ બતાવવામાં આવ્યા છે.
19