0
વોંટેડ : રાધેનો જાદુ
શનિવાર,સપ્ટેમ્બર 19, 2009
0
1
શનિવાર,સપ્ટેમ્બર 12, 2009
નિર્દેશક સમીર કર્ણિકની 'નન્હે જેસલમેર' સપના વિશે હતી, 'હીરોઝ' ગર્વ વિશે અને તેમની અત્યારની ફિલ્મ 'વાદા રહા' આશા વિશે છે. આ ત્રણે ફિલ્મોમાં બોબી દેઓલ અને બાળ કલાકાર દ્વિજ યાદવે અભિનય કર્યો છે.
'વાદા રહા' વાર્તા છે બે દર્દીઓની. જેમાંથી એક વયસ્ક છે ...
1
2
સસ્પેંસ-થ્રિલર 'ફોક્સ'ની સાથે એ જ સમસ્યા છે જે સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્મો સાથે થતી હોય છે. રહસ્યને સારી રીતે ગૂંથવામાં આવે છે, પરંતુ જ્યારે રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો સમય આવે છે તો લેખક એવા તર્ક અને ઘટનાક્રમ નજરસમક્ષ મુકે છે જે તર્કસંગત નથી ...
2
3
નાની વાતને કહેવામાં જો વધારે સમય લાગે તો તે વાત પોતાની અસર ગુમાવી દે છે. આ જ મુશ્કેલી 'લવ ખિચડી'ની સાથે પણ થઈ. આ ફિલ્મને વધારેમાં વધારે બે કલાકમાં જ પુર્ણ કરી દેવી જોઈતી હતી પરંતુ બે કલાકથી પણ વધારેનો સમય લેવામાં આવ્યો છે, જેના લીધે ખિચડીનો સ્વાદ ...
3
4
ઘણાં મુદ્દાઓ એવા હોય છે જે હંમેશા ચર્ચામાં રહે છે. મુંબઈમાં અમુક લોકો વડે ઉત્તર ભારતીયોને પસંદ ન કરવા. એક ખાસ ધર્મના લોકોને મકાન ન આપવા. આવી વાતો સાથે મેળ ખાતા મુદ્દાઓને નિર્દેશક એન.ચંદ્રાએ પોતાની ફિલ્મ 'યે મેરા ઈંડિયા' માં ઉઠાવ્યાં છે અને જુના ઘા ...
4
5
નિર્માતા ઈન્દ્ર કુમાર અને અશોક ઠાકરિયાએ લગભગ સવા કરોડ રૂપિયા ખર્ચ કરીને હોલીવુડ ફિલ્મ 'ડેથ એટ એ ફ્યૂરનલ'નુ હિન્દી રિમેક બનાવવાનો અધિકાર ખરીદ્યો, પરંતુ નકલ કરવામાં પણ અક્કલની જરૂર હોય છે નહી તો 'દિલ્લીમાં કુતુબમીનાર છે' ની જગ્યાએ નકલચી વિદ્યાર્થી ...
5
6
ફરહા ખાન (ઓમ શાંતિ ઓમ) અનુરાગ કશ્યપ (દેવ ડી) અને વિજય કૃષ્ણા આચાર્ય (ટશન) પછી વિશાલ ભારદ્વાજે પણ સત્તર અને એંશીના દાયકાની વાર્તાની નવી રીતે રજૂઆત કરી છે. 'મકબૂલ' અને 'ઓંકારા' જેવી ફિલ્મ બનાવનારા આ નિર્દેશકે જોડિયા ભાઈઓ અને અપરાધ પર બની ચૂકેલ ઘણી ...
6
7
'સોચા ન થા' અને 'જબ વી મેટ' ફિલ્મો બનાવ્યા પછી ઈમ્તિયાજ અલીની ઓળખ એવા નિર્દેશકના રૂપમાં બની ગઈ, જે પ્રેમ કથા પર આધારિત ફિલ્મ બનાવવામાં નિપુણ છે. આ બંને ફિલ્મોની વાર્તામાં નવીનતા નહોતી,પરંતુ જે વાત તેમને વિશેષ બનાવે છે એ છે ઈમ્તિયાજનુ પ્રસ્તુતિકરણ. ...
7
8
જે રીતે ટીવી પર 'બિગ બોસ' જેવા કેટલાક રિયાલીટી શો બતાવવામાં આવે છે, જેમ લોકોને ટાસ્ક આપવામાં આવે છે અને કોણ શો મા રહેશે એ કોઈ નથી જાણતુ, આનો નિર્ણય દર્શકો કરે છે. એ જ રીતનો શો 'લક' ફિલ્મ નો છે. ફરક માત્ર એટલો છે કે એ ખેલમાં ભાગ લેનારા એક એક ...
8
9
હૈરી પોર્ટર સિરીઝની છઠ્ઠી ફિલ્મ 'હૈરી પોર્ટર એંડ દ હૉફ બ્લડ પ્રિંસ' માં જાદુથી ભરેલા અચંબામાં નાંખી દે તેવા કારનામાઓની જગ્યાએ રોમાંસ અને હાસ્યને પ્રમુખતા આપી છે. તેનું કારણ છે તે છે કે હવે બધા જ પાત્રો મોટા થઈ ગયાં છે અને જવાનીના ઉંબરે આવીને ઉભા ...
9
10
રિલીઝ પહેલા લાગી રહ્યું હતું કે 'સંકટ સીટી'ની સામે 'શોર્ટકટ' સારી ફિલ્મ સાબિત થશે. પરંતુ થયું ઉંધુ. વાર્તાની રીતે જોઈએ તો શોર્ટકટની વાર્તા એકદમ નવી છે. 'શોર્ટકટ'માં ન માત્ર અનિલ કપૂરનું જ નામ નિર્માતાઓની સાથે જોડાયેલ છે પરંતુ અક્ષય ખન્ના અને અરશદ
10
11
શોર્ટકટ' એક મલયાલમ ફિલ્મની રિમેક છે. અનીસ બઝ્મી (લેખક) અને નીરજ વોરા (નિર્દેશક) જેવા લોકો આ ફિલ્મથી જોડાયેલ છે. આના અપેક્ષા વધારવાની સ્વાભાવિક છે, પરંતુ ફિલ્મ એ અપેક્ષાઓ પર ખરી નથી ઉતરતી અને એક સરેરાશ ફિલ્મ બનાવીને રહી જાય છે. ફિલ્મ જોતી વખતે સમય ...
11
12
'કમ્બખ્ત ઈશ્ક' જોયા પછી એવું લાગે છે કે કોઈ ફાઈવ સ્ટાર હોટલમાંથી રોડ સાઈડ ઢાબાનું ખાવાનું ખાઈને બહાર નીકળ્યાં હોય. નિર્માતા સાજીદ નડિયાદવાલાએ ફિલ્મ પર દિલ ખોલીને પૈસા ખર્ચ્યા છે. દરેક ફ્રેમ સુંદર દેખાય છે. જ્યાં એક રૂપિયાથી કામ ચાલે તેવુ હતું
12
13
9/11ની ઘટના પછી લોકોમાં અવિશ્વાસ વધ્યો છે. અમેરિકન સંઘીય એજંસી એફબીઆઈએ ડિટેશનના હેઠળ અમેરિકામાં વસેલા 1200 એશિયાઈ લોકોને અમાનવીય પીડાઓ આપી 1000ના પુરાવાના અભાવમાં થોડા વર્ષો પછી છોડવામાં આવ્યા. જેમાથી મોટાભાગના લોકોની આજે પણ માનસિક સ્થિતિ સારી નથી. ...
13
14
પેઈન ગેસ્ટ' રજૂ થવાના થોડા કલાક પહેલા જ આ ફિલ્મ સાથે સંકળાયેલા સુભાષ ઘઈએ કહી દીધુ કે આ ફિલ્મ જોવા માટે મગજ ઘરે મૂકીને આવો. ચાલો ઘઈ સાહેબની વાત માની લીધી, પરંતુ તેમ છતાં 'પેઈંગ ગેસ્ટ્સ' જોઈને નિરાશા સાંપડે છે.
એ વાત સાચી કે આ પ્રકારની ફિલ્મોમાં ...
14
15
નંબર વન સીરીઝની કેટલીયે ફિલ્મો બનાવી ચુકેલ બિલ્ડર ફિલ્મ નિર્માતા વાસુ ભગનાનીએ પોતાના પુત્ર જેકીની લોંચિંગ માટે સુરક્ષિત અને અજમાવેલા રસ્તાની પસંદગી કરી છે. ફિલ્મની વાર્તા એવી જ છે જેવી તમે લાખો વખત જોઈ લીધી હશે. કાલને જોવાની
15
16
'ટીમ : ધ ફોર્સ' ના કાસ્ટ અને ક્રૂ પર નજર દોડાવીએ તો મોટાભાગના નામ નિમ્ન સ્તરના જોવા મળે છે. હવે નિચલી કક્ષાના નિર્દેશક અને કલાકારોથી એક ચાલુ પ્રકારની ફિલ્મની જ આશા રાખી શકાય છે અને આ આશાને 'ટીમ'ની ટીમ નથી તોડતી. આ ફિલ્મમા એક પણ બાજુ એવુ નથી કે ...
16
17
થોડાક વર્ષો પહેલાં હંસી ક્રોંચેના નેતૃત્વમાં દક્ષિણ આફ્રીકાની ટીમ ભારત આવી હતી. ત્યારે મેચ ફીક્સ થઈ હતી અને આ ઘોટાળાને દિલ્હી પોલીસે તેમના ફોનને ટેપ કરીને ઉજાગર કરી હતી. આ સાચી ઘટનાને આધાર બનાવીને થોડીક કલ્પનાઓ કરવામાં આવી અને '99' ની વાર્તા તૈયાર ...
17
18
ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કેટલાક એવા પણ લોકો છે, જેમને ફિલ્મ બનાવવાનુ કોઈ જ્ઞાન નથી. તેઓ ફિલ્મ બનાવીને ઘન અને સમય બંને બરબાદ કરે છે. 'મેરી પડોસન' આનુ જ એક ઉદાહરણ છે.
ફિલ્મ શરૂ થયા પછી નિર્દેશક પ્રકાશ સૈની અને લેખક તરુણ તક્ષયને સમજાયુ નહી કે વાર્તાને આગળ ...
18
19
'દશાવતાર' (ડબ) ફિલ્મનુ નિર્માણ એ માટે કરવામા આવ્યુ જેથી કમલ હસન બતાવી શકે કે તેઓ કેટલા પ્રભાવશાળી છે. આ ફિલ્મમાં તેમણે દસ ભૂમિકારો ભજવી છે. હીરો પણ તેઓ જ છે, વિલન અને સહાયક ભૂમિકાઓ પણ તેમને જ નિભાવી છે. વૃધ્ધ માઁ, અંગ્રેજ, ચીની, બંગાળી બાબૂ, ...
19