રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2019 (19:53 IST)

PM modi - Video- સવારે 5 વાગ્યાથી શરૂ થઈ જાય છે મોદીની દિનચર્યા- મોદી વિશે તમે આટલી વાતો જાણો છો ?

- પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે મારી દિનચર્યા સવારે પાંચ વાગ્યે જ શરૂ થઈ જાય છે. 
ચોક્કસ સમય પર મારી ઉંઘ ખૂલી પણ જાય છે. 
હુ આંટો મારવા જઉ છુ. પછી યોગ અને પ્રાણાયામ કરુ છુ. 
આ જ મને આત્મબળ આપે છે. 
તેમનુ માનવુ છે કે યોગને કારણે મને થાક..ઉંઘ અને ભૂખ વગેરેમાં ખૂબ મદદ મળે છે. યોગ પછી હુ જાતે સોશિયલ મીડિયા જોઈને ઈ-મેલ ચેક કરુ છુ અને જેને જવાબ આપવાનો છે તેને જાતે જ આપુ છુ. સવારે 7 વાગ્યા હુ પીએમઓ ઓફિસને સૂચનો આપુ છુ.