શનિવાર, 30 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (16:11 IST)

ગુજરાતી જોક્સ- જો જો અંકલ શા માટે ગુસ્સો થઈ ગયા..

એક વૃદ્ધ માણસ બસની સીટ પર એકલો બેસ્યો હતો..
તેની બગલમાં એક વૃદ્ધ મહિલા આવીને બેસી ગઈ..
વૃદ્ધ મહિલા – અંકલ.. ક્યા જઈ રહ્યા છો ?
વૃદ્ધ માણસ ચૂપ રહ્યો
વૃદ્ધ મહિલા – બતાવો ને અંકલ.. તમે ક્યા જઈ રહ્યા છો ?
વૃદ્ધ માણસ ગુસ્સેથી બોલ્યો – પુત્રી તુ ખૂબ સુંદર અને જવાન છે.. તો બસ તારા માટે છોકરો શોધવા જઈ રહ્યો છુ