Kitchen Tips-જાણો કેવી રીતે લોખંડનો તવીને સાફ કરવું
તમને લોખંડના તવા પર બનેલી રોટલીઓ સ્વાદિષ્ટ તો જરૂર લાગે છે પણ આ જાણી લો કે તવાની સફાઈ કેવી રીતે કરાય ...
ખાસ કરીને હવે કિચનમાં રોટલીઓ બનાવા માટે નૉંસ્ટિક તવાના પ્રયોગ કરાવા લાગ્યું છે પણ આજે પણ તમે લોખંડના તવા પર રોટલીઓ બનાવો છો તો અજે મે તમને જણાવીશ કે લોખંડના તવાની સફાઈ કેવી રીતે કરાય..
- ધોવાથી પહેલા ગર્મ તવાને ઠંડા પાણીમાં મૂકી નાખો.
- જ્યારે આ ઠંડુ થઈ જાય તો તેને ઈંટના ટુકડાથી ઘસવું. આવું કરવાથી તવા પર લાગેલી ચિકનાઈ સરળતાથી હટી જશે.
- સિરકા અને લીંબૂથી લોખંડના વાસણ ધોવાથી તેમની ચમક જાણવી રહે છે.
- સ્ટીલના સ્ક્રબરથી પણ તમે તવાને સાફ કરી શકો છો.
- આ બધા ઉપાય તમે નાનસ્ટિક તવા પર કદાચ ન અજમાવવું.