દૂધ પીવા માટે કયો સમય સારો હોય છે : સવારે કે રાત્રે ?

આયુર્વેદ  મુજબ શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે જે અમારા આહારમાં શામેલ હોવું મહત્વપૂર્ણ છે. આયુર્વેદ બધામાં નિયમિત રૂપથી હૂંફાળું દૂધ પીવાની સલાહ આપે છે. દૂધમાં વિટામિન  (A, K અને  B12) થાયમાઈન અને નિકોટિનિક એસિડ મિનરલ્સ જેવા કેલ્શિયમ ફાસ્ફોરસ દોસિયમ અને પોટેશિયમ હોય છે. 
 
આ વાત પર ઘણી વાત થઈ કે દૂધ પીવાનો સહી સમય શું હોય છે. જો એના સેવન દિવસમાં કરાય તો એ અમે દિવસભર એનર્જી આપશે . જો રાતમાં પીવે તો આ મગજને શાંત અને અનિદ્રાને દૂર કર્શે. આયુર્વેદમાં રાત્રીમાં દૂધ પીવાને પ્રાથમિકતા આપી છે. 
જુદા જુદા સમયે  દૂધ પીવાની અસર 
સવારે- સવારે દૂધ પીવાની સલાહ નથી  કારણકે આ પાચનમાં ભારે હોય છે. 
 
બપોરે- આ સમયે દૂધ પીવાથી વડીલોને તાકત મળે છે. 
 
સાંજે- સાંજના સમયે દૂધ પીવાથી આંખો પર સારી અસર પડે છે. 
 
રાત્રે- રાત્રે દૂધ પીવું સૌથી સારું ગણાય છે કારણકે આથી શરીરની થાક મટે છે અને ઉંઘ પણ સારી આવે છે. 


આ પણ વાંચો :