મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 22 ઑગસ્ટ 2016 (11:37 IST)

તુર્કી આત્મઘાતી હુમલામાં 30 લોકોના મોત

તુર્કીના એક આત્મઘાતી હુમલામાં 30 લોકોના મૃત્યુના અહેવાલ આવી રહ્યા છે. સીરિયાની સીમા પાસે ગજનીટેપ શહેરમાં એક લગ્ન સમાહોર દરમિયાન હુમલામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આવા હુમલાઓ થયા છે. ગજનીટેપ વિસ્તાર સીરિયાની સીમાથી 64 કિમી દૂર છે. હુમલાની ગંભીરતા જોતા અનુમાન છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.