National News 833

મંગળવાર, 10 ફેબ્રુઆરી 2026
0

મોદી સાથે સમારોહમાં દેખાયા સીજેઆઈ

રવિવાર,માર્ચ 28, 2010
0
1
કેન્દ્રિય ગૃહમંત્રી પી. ચિદંબરમે શનિવારે કહ્યું કે, જો દેશમાં વધુ આતંકી હુમલો થયો તો તેનો ત્વરિત અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે. ચિદંબરમે સીમા પાર આતંકને દેશ માટે એક પ્રમુખ પડકાર જણાવ્યો. કોંગ્રેસથી સંબંધિત વકીલોના આ સમ્મેલનમાં અહીં, માનવાધિકાર, ...
1
2
આજે 'અર્થ ઓવર'મનાવાશે. જેના હેઠળ રાત્રી 8.30 થી 9.30 વાગ્યા સુધી એક કલાક માટે ઘરોની વીજળી બંધ રાખવામાં આવશે. જેમા દુનિયાના 121 દેશ ભાગ લઈ રહ્યા છે. ગયા વર્ષે આ ઝુંબેશમાં 88 દેશોએ ભાગ લીધો હતો. વેબદુનિયા પરિવાર પણ તમને આજે રાત્રે સાડા આઠથી સાડા ...
2
3
ભારતે આજે ઉડીસાના કિનારેથી થોડે દૂર ચાંદીપુર સ્થિત એકીકૃત પરીક્ષણ રેંજથી 295 કિમીની વધુ મારક ક્ષમતાવાળા બૈલિસ્ટિક પ્રક્ષેપાસ્ત્ર પૃથ્વીનુ સફળ પ્રાયોગિક પરીક્ષણ કર્યુ.
3
4
ડાક વિભાગ આંધ્રપ્રદેશના દિવંગત મુખ્યમંત્રી વાઈ એસ રાજશેખર રેડ્ડી પર તેમને બે સપ્ટેમ્બરના રોજ આવનરી પુણ્યતિથિના પ્રસંગે સ્મારક ડાક ટિકિટ રજૂ કરશે.
4
4
5
પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના પાનાગઢ઼ સ્થિત, સેનાના વિશાલતમ શસ્ત્ર ડેપોમાંથી એકમાં શુક્રવારે સવારે ભીષણ આગ લાગી ગઈ જેનાથી એક સંગ્રહ કક્ષ બળીને ભસ્મીભૂત થઈ ગયો. આ સંગ્રહ કક્ષમાં નાના હથિયાર અને ગોળાબારૂદ રાખવામાં આવ્યાં હતાં. ઈસ્ટર્ન કમાંડના વિંગ ...
5
6
ભાજપાથી નિષ્કાસન બાદ ભારતીય જનશક્તિ પાર્ટીની રચના કરનારી તેજતર્રાર નેતા ઉમા ભારતીએ ગુરૂવારે આ પાર્ટીથી પણ કિનારો કરી દીધો છે. એ વાતના પણ સંકેત છે કે, તે ભગવા પાર્ટીમાં પરત ફરી શકે છે. પાર્ટીના કાર્યવાહક અધ્યક્ષ સંઘપ્રિય ગૌતમને લખેલા પત્રમાં ઉમાએ ...
6
7
છત્તીસગઢના ગૃહ મંત્રી નનકીરામ કંવરે કહ્યું છે કે, સરકારના નક્સલી વિરોધી 'ગ્રીન હંટ' અભિયાનમાં 90 થી વધારે નક્સલી મૃત્યુ પામ્યાં છે જ્યારે તેમની 12 શિબિરોને નષ્ટ કરી દેવામાં આવી છે. કંવરે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું, "'ગ્રીન હંટ' અભિયાન ...
7
8
રેલવે પોતાની સંપત્તિની બ્રાંડિંગ અને વાણિજ્યિક જાહેરાતોમાંથી એક હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહ્યુ છે.
8
8
9
રાજસ્થાનની રાજધાનીની પાસે એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી. આત્મહત્યાના કારણોની જાણ થઈ શકી નથી.
9
10
એક અપહરણ કરાયેલ વિદ્યાર્થીના પરિવારે ખંડણી ન આપતા બદમાશોએ એક વિદ્યાર્થીની હત્યા કરી નાખી.
10
11
ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે વર્લી બાંદ્રા સી-લિંકના બીજા ચરણના ઉદ્દઘાટનના અવસર પર આયોજીત એક કાર્યક્રમમાં બોલાવવા પર મહારાષ્ટ્રની કોગ્રેસ સરકારના એક જૂથે આજે પોતાની નારાજગી દર્શાવી.
11
12
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આખરે ગુજરાત રમખાણોની તપાસ માટે બનેલી વિશેષ તપાસ સમિતિ (એસઆઈટી) સામે ઉપસ્થિત થશે. સૂત્રોના અનુસાર મુખ્યમંત્રી મોદી તપાસ સમિતિની સમક્ષ 27 માર્ચના રોજ રજૂ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા કારણોને પગલે ...
12
13
કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં સ્થિત બહુમાળી ભવન સ્ટીફન કોર્ટમાં મંગળવારે લાગેલી આગથી મરનારાઓની સંખ્યા વધીને 25 થઈ ગઈ છે. પોલીસ નિયંત્રણ કક્ષના એક અધિકારીએ જણાવ્યું કે, બિલ્ડીંગના છઠ્ઠા માળેથી ચાર મૃતદેહો મંગળવારે રાત્રે અને છ મૃતદેહો બુધવારે ...
13
14
ઓરિસ્સાના ગજપતિ જિલ્લામાં બુધવારે સવારે નક્સલવાદીઓએ પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની એક ટુકડી પર હુમલો કર્યો જેમાં ત્રણ જવાનોના મૃત્યુ નિપજ્યાં છે. પોલિસ મહાનિરીક્ષક સંજીવ મારિકે આઈએએનએસને જણાવ્યું કે, નક્સલીઓએ એ સમયે ગોળીબાર શરૂ કરી દીધો જ્યારે 30 ...
14
15
સીપીઆઈ (એમએલ) ના સંસ્થાપક કાનૂ સન્યાલ દ્વારા કથિત રીતે આત્મહત્યા કરવામાં આવવાના સમાચાર છે. સાન્યાલના નક્સલવાદી સ્થિત ઘરમાં આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે.
15
16
મુંબઈ-આગ્રા રાષ્ટ્રીય રાજમાર્ગ પર આજે એક વાહને એક ટ્રકને અડફેટે લેતા વાહનમાં સવાર છ લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયાં છે. પુલિસે જણાવ્યું કે, ઘોટી નજીક ખંબાલા પુલ પર આજે સવારે શિરડી જઈ રહેલી એક કારને ટ્રકે ટક્કર મારી ...
16
17
મણિપુરના તામેંગલોંગ જિલ્લામાં પોલીસ કમાંડો અને અસમ રાઈફલ્સની સંયુક્ત ટુકડીએ એક અથડામણમાં યૂનાઈટેડ ટ્રાઈબલ લિબરેશન આર્મીના ચાર ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે. પોલીસે આજે જણાવ્યું કે, અથડામણ એ સમયે સર્જાઈ, જ્યારે કાલે સાંજે જિલાના નુંગબા ક્ષેત્રમાં સુરક્ષા ...
17
18
ભૂવનેશ્વર નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં સવાર યાત્રી એ સમયે માંડ માંડ બચી ગયાં જ્યારે માઓવાદીઓ દ્વારા બિહારના ગયા રેલવે સ્ટેશન નજીક કરવામાં આવેલા ધડાકાથી ટ્રેનના એંજિન સહિત દસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયાં. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના કાલે મોડી ...
18
19
ઝારખંડના સરાઈકેલા ખર્સવાન જિલ્લામાં માઓવાદીઓએ 48 કલાકના બંધ દરમિયાન એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે, સરાઈકેલાના ચૌકા પોલીસ સ્ટેશનની હદમાં સવારે આશરે દોઢ વાગ્યે પેટ્રોલીંગ ટુકડી ઉપર માઓવાદીઓએ અંધાધુધ ગોળીબાર શરૂ કરી ...
19