શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 25 મે 2018 (18:07 IST)

CBSE result 2018 : સીબીએસઈ 12મા બોર્ડના પરિણામ 26મી મે ના રોજ જાહેર થશે

સેંટ્રલ બોર્ડ ઑફ સેકેંડરી એજ્યુકેશન (સીબીએસઈ)ના 12માના બોર્ડના વિદ્યાર્થીઓનો પરિણામ માટેની રાહ જોવાનો સમય હવે પાકી ગયો ક હ્હે. સમાચાર એજંસી એએનઆઈ મુજબ શૈક્ષણિક સત્ર 2017-18 સીબીએસઈ 12માનુ પરિણામ 26મે ના રોજ જાહેર થશે.