બુધવાર, 30 નવેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (10:52 IST)

ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના 26041 કેસ

છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી રાહત મળી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ નોંધાયા જ્યારે 29,621 દર્દીઓ સાજા થયા. એક્ટિવ કેસની સંખ્યા 2,99,620 છે. આ આંકડો 191 દિવસ પછી આટલુ ઓછુ જોવાયો છે. 
 
ભારતમાં ગઇકાલે 68,42,786 લોકોને રસીકરણ કરવામાં આવ્યું . ભારતની કુલ સંખ્યા 85.60,81.527 પર પહોંચી છે.