મંગળવાર, 5 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2022 (12:20 IST)

વોટરપાર્કમાં મોત પહેલાંનો અંતિમ VIDEO

અજમેરના બિડલા વાટર સિટી પાર્કમાં દર્દનાક ઘટનાથી પહેલા યુવકની પુલમાં મિત્રો અને પરિવાર સાથે મસ્તી કરતા ફોટા અને વીડિયો સામે આવ્યા છે આ દુર્ઘટનાના શિકાર થયેલા મહબૂબની તરફથી જ બનાવ્ય હતા. વીડિયોમાં તે સેલ્ફી લેતા જોવાઈ રહ્યુ છે. આ વીડિયો 30 મેની સાંજે આશરે સાડા ચાર વાગ્યે શૂટ કરાયુ હતુ. 
 
તેના આશરે અડધા કલાક પછી જ તીવ્ર ગતિથી સ્લાઈડરથી આવેલા એક યુવકે મહબૂબના પેટ પર ટક્કર મારી હતી. આ દરમિયાન તેમનો પરિવાર પણ ત્યાં હાજર હતો. સુરક્ષા ગાર્ડએ મહબૂબને પ્રાથમિક ઉપચાર આપ્યો અને પછી તેને હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. પછી 3 જૂનને મહબૂબની મોત થઈ ગઈ. તે 30 મેની સાંજે અજમેર ફરવા જવા વાળો હતો.