ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 જૂન 2022 (14:36 IST)

જીવનમરણનો 7 સેકેંડનો ખેલ: VIDEO- દીપડાથી જીવ બચાવવા કૂતરો દોડતો રહ્યો, જુઓ વીડિયોમાં બંનેની લડાઈ

મહારાષ્ટ્રના નાસિકમાં દીપડા અને પાલતૂ કૂતરાનો ઝગડો સીસીટીવીમાં કેસ થઈ. સીસીટીવીમાં સાફ જોવાઈ રહ્યુ છે કે દીપડા ઘરમાં ધુસવાની કોશિશ કરે છે પણ કૂતરાને જોઈને પીછેહઠ કરે છે. દીપડા ફરીથી આવે છે પણ કૂતરાને સામે જોઈ પીછેહઠ કરે છે. 
 
જોશમાં કૂતરા દીપડાની પાછળ દોડે છે અને દીપડા કૂતરાનો શિકાર કરી લે છે. થોડીવાર બન્નેમાં પકડદાવ થાય છે. પછી દીપડો કૂતરાને એટલે કે શિકારને મોઢામાં ભરીને લઈ જાય છે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે.