1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 22 મે 2022 (15:41 IST)

લગ્નના દિવસે નહી આવ્યો વર તો વધુએ આ અનોખા અંદાજમાં કર્યા લગ્ન

marriage
વર- વધુ બન્નેમાંથી કોઈ પણ એક ના હોય તો લગ્ન ન બની શકે પણ આ સમાચાર વાંચ્યા પછી તમે પણ કહેશો આ કેવી રીતે થયું. કારણ કે અહીં વધુએ વર વગર જ લગ્ન કરી લીધા છે. લગ્નના દિવસે અચાનક વરની તબીતર ખરાબ થઈ તેને હોસ્પીટલમાં દાખલ કરાવવા પડ્યો અને તે તેમના જ લગ્નમાં આવી ન શક્યો. 
 
વધુએ લગ્ન કરી લીધા 
લગ્નના સમયે જ વરની તબીયત ખરાબ થઈ ગઈ. તેણે ફૂડ પૉયજન થઈ ગયો હતો આ ઘટના અમેરિકાના નાર્ત્જ કેરોલેનાની છે. 
 
જ્યારે વર હોસ્પીટલ ગયો તો કોઈએ એક પોલ ઉપાડીને તેના પર કોટ લટકાવી દીધુ પછી ચેહરાની જગ્યા પર આઈપેડ લગાવીને તેના પર વરની ફોટા લગાવી. 
 
વધુએ આ પ્રતીકાત્મક વરની સાથે ડાંસ કર્યો અને તેમનો વેડિંગ કેક પણ કાપ્યો.