શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 મે 2022 (14:09 IST)

Viral Video- દુલ્હનને વરમાલા પહેરાતાની સાથે જ કંટ્રોલ ગુમાવી બેસ્યો વર બધાની સામે જ કરવા લાગ્યો એવી હરકત

Wedding Snake
Groom Weird Act At Stage: ભારતમાં આ દિવસો લગ્નનો સીજન ચાલી રહ્યો છે. દેશના દરેક ખૂણામાં લગ્ન થઈ રહ્યા છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર લગ્નતી સંકળાયેલા વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે લગ્નના વીડિયોમાં સૌથી વધારે વર-વધુથી સંકળાયેલા વીડિયો લોકોને પસંદ આવે છે જ્યાં એક બાજુ વર લગ્નનો સૂરજ હોય છે તેમજ દુલ્હન લગ્નની ચાંદ હોપ્ય છે જેની ચમકથી લગ્નના કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જાય છે 
 
વીડિયો જોઈ આવી જશે મજો 
આ દિવસો સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો ખૂબ જૂનો છે પણ લગ્નના ચાલી રહ્યા સીજનના કારણે વીડિયો ફરીથી વાયરલ થવા લાગ્યા છે વીડિયો વર વધુ અને જયમાલા કાર્યક્રમથી સંકળાયેલો છે. વીડિયોમા તમે વરવધુને સ્ટેજ પર જોઈ શકો છો જ્યાં જયમાલાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો કે દુલ્હહનિયા જેમજ તેમના વરને જયમાલા પહેરાવે છે તેમની ખુશી તેમનાથી કંટ્રોલ નહી થઈ શકે છે જે પછી તે આઉટ ઑફ કંટ્રોલ થઈ જાય છે અને સ્ટેજ પર ઉછળી ઉછળીને નાચવા લાગે છે. સામાન્ય રીતે વરમાળાની રીતે ખૂબ મજેદાર હોય છે.