રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (12:41 IST)

જનરલ નરવણે COSCના અધ્યક્ષ બન્યા:

આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. 
 
દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન બાદ એ ખાલી પડ્યું હતું. તેમને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ આ દરમિયાન બુધવારે તેમને COSCનું પદ સોંપવામાં આવ્યું હતું.